Crime News

jayanti.jpg

કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલે રાજકીય અદાવતના કારણે હત્યા કરાવ્યાના આક્ષેપ સયાજીનગર એકસપ્રેસના એચ-૧ એસી કોચમાં મધરાતે શાર્પ શુટરે બે રાઉન્ડ ફાયરિંગ કરી ઢીમઢાળી…

ચોટીલા પો.સ્ટે.સેકન્ડ ૩૦૮૮/૨૦૧૨ પશુ સંરક્ષણધારા ૧૯૫૪ની કલમ૧૧ (૧)ડી ઈ, એફવિ.કામનો છેલ્લા છ વર્ષથી નાસતો ફરતોઆરોપી મનુભાઈ ધુડાભાઈ સિધવ (સરાણીયા) ઉ.વ.૨૬ રહે. રાણીપાટ તા.મુળી વાળાને ચોટીલા ચામુડા…

e477862e3b96d2a38449a166808cb3a4

સ્ટેટ મોનિટરીંગ સેલના સ્ટાફે ડબલ મર્ડરના વોન્ટેડ શખ્સનો એક લાખનો દા‚ પકડતા સ્થાનિક પોલીસે આબ‚ બચાવવા પાડયો દરોડો સ્ટેટ મોનિટરીંગ સેલના સ્ટાફે ગઇકાલે આમ્રપાલી સિનેમા પાસેના…

crime 2 lut

ચોકીદારને બંધક બનાવી લુંટારુઓએ ગળેટુપો આપી મોતને ઘાટ ઉતારી તબીબના મકાનમાંથી રોકડ, ધરેણા અને કારની લુંટ: સીસીટીવીના આધારે તપાસ ભાવનગર જીલ્લામાં કથળેલી કાયદો અને વ્યવસ્થાથી ર૪…

images 28

ભાજપ અગ્રણી પિતા-પુત્રની હત્યામાં પેરોલ પર છુટી એક વર્ષથી ફરાર બુટલેગર આમ્રપાલી પાસે સરા જાહેર દારૂ-બિયરનું વેચાણ કરતા સ્ટેટ મોનિટરીંગ સેલે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી પાડયો…

IMG 20181122 WA0003

શેમળામાં ૨૫ વર્ષ પહેલાં થયેલા ડબલ મર્ડરનો બદલો લેવા પાઇપથી હુમલો કરી ઢીમઢાળી દીધું માતાજીના દર્શન કરી પરત આવતા વૃધ્ધનો પીછો કરી પાંચેય શખ્સોએ હુમલો કરતા…

murder

મોતનું કારણ જાણવા લાશને જામનગર ખસેડાય: પતિ લાપતા થતા શંકાના પરિધમાં ભચાઉ તાલુકાના કુંભારડી ગામની સીમમાં આવેલી વાડી પરથી મહિલાની વિકૃત હાલતમાં લાશ મળી આવતા ચકચાર…

Untitled 1 43

ગાંજો અને રોકડ મળી રૂ.39,580નો મુદ્દામાલ કબ્જે : રૂરલ એસઓજીને માદક પદાર્થ પકડવામાં મળી વધુ એક સફળતા રાજકોટ રૂરલ એસઓજી ટીમે ચરસ, ગાંજો અને હેરોઇનનો જંગી…

PHOTO 01

કોડીનાર વેપારી અગ્રણીની ઘાતકી હત્યામાં પુરતો ન્યાય મળે તે માટે કોડીનાર લોહાણા મહાજન તેમજ વેરાવળ જલ્યાણ ગ્રુપ અને પરીવારજનો દ્વારા પ્રાસંલી ખાતે મુખ્યમંત્રીને આક્રમક રજુઆત કરી…

Untitled 1 26

ત્યજી દીધેલી બાળકી ચાર કલાક મોટા પથ્થર નીચે રહ્યા બાદ પણ જીવીત રહી: ગુજરાન નહિ ચલાવી શકતા હોવાનો માતાનો ખુલાસો: માતા સામે કાયદેસરની કાર્યવાહી શરૂ આપણા…