Crime News

એક કરોડના કેટામાઈન ડ્રગ્સ સાથે દિલ્લી અને બેંગ્લોરથી ચાર શખ્સોની ધરપકડ

ગુજરાત એનસીબી ટીમનું ઓપરેશન ગરમ મસાલાના પેકેટમાં છુપાવી નાઈજીરિયન સિન્ડિકેટ સાથે મળી ડ્રગ્સનો વેંપલો કરાતો’તો : બે કિલો કેટામાઇન કબ્જે’ ગુજરાત એનસીબી ટીમે દિલ્લી અને બેંગ્લોરમાં…

પાંજરાપોળની 100 વીઘા જમીન પર પગદંડો જમાવનાર ત્રણ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ

વેરાવળના ગુણવંતપુર ગામે પાંજરાપોળના ટ્રસ્ટી નવીનભાઈ શાહની અરજી બાદ કલેકટરે ભૂમાફિયાઓની શાન ઠેકાણે લાવવા આદેશ આપ્યા વેરાવળ તાલુકાના ગુણવંતપુર ગામે વેરાવળ પ્રભાસ પાટણ મહાજન હસ્તકની પાંજરાપોળની…

ધ્રોલ નજીક  સોલાર પ્લાન્ટમાં હાથ ફેરો કરનાર ગેંગ ઝબ્બે

ચોરાઉ વાયર-કાર-મિની ટ્રક મળી સાડા આઠ લાખની માલમતા સાથે 7 સભ્યોની ધરપકડ જામનગર જિલ્લાના ધ્રોલ નજીક હરીપર ગામ પાસે આવેલા સોલાર પ્લાન્ટ માંથી રૂપિયા બે લાખની…

Sabarkantha Crime: Unbridled usurers... A case that shames humanity!

વ્યાજખોરે રૂપિયા નહિ આપનારની પુત્રીને ત્રણ લાખમાં વેચી દેતા ચકચાર વ્યાજ આપવા છતાં 4 લાખ બાકી છે કહી 7 વર્ષની બાળકીને ઉપાડી ગયા ગુજરાતમાં વ્યાજખોરોનો આતંક…

સિગારેટ પાન મસાલા સહિતની જીએસટી ચોરી પકડવા માટે "ટ્રેક ટ્રેસ” પદ્ધતિ અપનાવી

તમાકુ સિગારેટના ગેરકાનૂની વેપલાથી સરકારને વર્ષે 21000 કરોડ રૂપિયાનું થાય છે નુકસાન જીએસટી કાઉન્સિલ ની જેસલમેર મા યોજાયેલ બેઠકમાં સિગરેટ પાન મસાલા સહિતની વસ્તુઓમાં વધારે પડતી…

Pune: Dumper crushes 9 people sleeping on footpath... 3 including 2 children die

મહારાષ્ટ્રના પુણે હેઠળના વાઘોલીમાં ફૂટપાથ પર સૂઈ રહેલા મજૂરોને ડમ્પરે કચડી નાખ્યા, જેમાં બે બાળકો સહિત 3ના મો*ત થયા અને 6 ઘાયલ થયા. ડ્રાઈવર કસ્ટડીમાં, પોલીસ…

Surat: Foreign liquor worth Rs 6.21 lakh seized from car

કારમાંથી ઝડપાયો 6.21લાખના મુદ્દામાલનો વિદેશી દારૂનો જથ્થો પુણા પોલીસે મુદ્દામાલ સાથે 1 ની કરી ધરપકડ આરોપીને વોન્ટેડ જાહેર કરી સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી Surat…

5 crores stolen from jewellers in Thane, Maharashtra, 5 people arrested for handling jewellery

મહારાષ્ટ્ર થાણેના જવેલર્સમાં થયેલા 5 કરોડના સોના ચાંદીના દાગીનાની ચોરીનો ભેદ સુરત ક્રાઈમ બ્રાન્ચે ઉકેલ્યો પાંચ રાજસ્થાની ઈસમો ઝડપાયા 29 લાખ 15 હજારની મત્તા કબ્જે મહારાષ્ટ્રના…

Jamnagar: LCB solves theft case in Jodiya's Mavanu village within hours

રૂપિયા 1.23 લાખ નું સોનુ અને રોકડ સહિતની ચોરાઉ સામગ્રી સાથે માળીયા મીયાણાના એક તસ્કર ને ઝડપી લીધો ચોરીમાં સંડોવાયેલી એક મહિલા સહિત અન્ય બે તસ્કરો…

‘ફ્રૂટવાળો’, ‘પેડલ રીક્ષાચાલક’, ‘ઈ-રીક્ષા ચાલક’, ‘કપડાંની લારીવાળો’ હત્યારાને યુપીથી ઉપાડી લાવ્યાં

ક્રાઇમ બ્રાન્ચની ટીમે વેશપલટો કરી ડબલ મર્ડરના ગુનામાં 12 વર્ષથી ફરાર પવન શર્માને ગાઝીયાબાદથી ઝડપી લીધો પોલીસ ગુન્હા નિવારવા તેમજ ગુનો બન્યા બાદ તેનો ભેદ ઉકેલવા…