Abtak Special

પંખીઓના ‘કલરવ’નું વૈભવ નવી પેઢી માટે દિવા સ્વપ્ન સમાન

આપણી લોક સંસ્કૃતિમાં પક્ષીઓનું વિશેષ મહત્વ રહ્યું છે : યંત્ર યુગ શરૂ થયા પહેલા આપણી પ્રકૃતિના બધા તત્વો આપણી ખુબજ નજીક હોવાથી તે બધા આપણી જીવનશૈલી…

2010 થી 2023 વચ્ચે ભારતમાં નવા એચ.આઇ.વી. સંક્રમણમાં 44 ટકાનો ઘટાડો

વિશ્ર્વ એઇડ્સ દિવસની ઉજવણીનું કાઉન્ટ ડાઉન આ વર્ષની થીમ: ‘અધિકારનો માર્ગ અપનાવો’ છે, જેનો હેતુ માનવ અધિકારો સાથે, અગ્રણી સમુદાયો સાથે જોડીને વાયરસના વાહકોના અધિકારોનું રક્ષણ…

ઓસ્ટ્રેલિયાનું પેટે કોથળી વાળુ અજાયબી જેવું પ્રાણી "કાંગારૂ”

વિશ્ર્વ કાંગારૂ દિવસ તે એક માત્ર પ્રાણી છે, જે કુદકા મારીને ચાલે છે: માતા પોતાની કોથળીમાં બચ્ચાને સાચવે છે: તે લીલુ ઘાસ ખાઈને જીવે છે અને…

ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ સતત જોવાથી આંખો પર મોટું "જોખમ”

મોબાઈલની મજા આંખની સજા કોમ્પ્યુટર લેપટોપ મોબાઈલ સાથે વળગી રહેતા લોકોને ડોક્ટરોની ચેતી જવા જેવી તાકીદ: અંધાપા સુધીની મળી શકે “સજા” કોરોનાકાળમાં આફતને અવસરમાં બદલીને મોટા…

વડતાલધામમાં 7 નવેમ્બરથી દ્વિ-શતાબ્દી મહોત્સવ: કાલથી સાંસ્કૃતિક પ્રદર્શન

800 વિઘા જમીનમાં આયોજીત મહોત્સવમાં નવ દિવસ સુધી 5 લાખથી વધારે હરીભકતો પધારશે: દ્વિ-શતાબ્દી મહોત્સવ અંતર્ગત કાલથી સાંસ્કૃતિક પ્રદર્શનનો ઢોલ, નગારા અને બેન્ડની સુરાવલી સાથે ધમાકેદાર…

‘બાગબાન’ બની રાજકોટવાસીઓના જીવનને ગાર્ડન - ગાર્ડન બનાવતા લાડાણી એસોસિએટ - ઓરબીટ ગ્રુપ

માત્ર બિઝનેસને જ પ્રાધાન્ય નહી પરંતુ સામાજીક જવાબદારી નિભાવવામાં પણ નંબર 1 કોર્પોરેશન સાથે પીપીપીના ધોરણે બગીચાના વિકાસ માટે એમઓયુ કર્યા ‘ઉમ્મીદ સે દુગના’ આપ્યું રાજકોટના…

શું એક મહિલા સો પુત્રોને જન્મ આપી શકે ? જાણો ગાંધારીએ કઈ રીતે કૌરવોને જન્મ આપ્યો !

મહાભારત સાથે જોડાયેલી ઘણી વાર્તાઓ છે, પણ સો કૌરવોના જન્મની વાર્તા સૌથી લોકપ્રિય મનાય છે : ગાંધારી શિવજીના પરમ ભક્ત, તપસ્વી અને હંમેશા સત્યના પક્ષમાં રહ્યા…

વધુ પડતી મહત્વકાંક્ષાના કારણે બાળકો ભૂલ્યા ‘બાળપણ’

ફાસ્ટફૂડ, ઓછી ઊંઘ, ઇન્ટરનેટ યુઝ, મોબાઈલ ગેમ, માતાપિતાનો વધુ પડતો લાડ, સયુંકત કુટુંબનો અભાવ, ટીવી સીરિયલ, ફિલ્મો, ફ્લેટ કલ્ચર, જાહેરાતો, સોશિયલ મીડિયા અને સતત મહત્વાકાંક્ષાને કારણે…

વસ્તી વધારો એ દરેક સમસ્યાની જનની: દુનિયાની દર છઠ્ઠી વ્યક્તિ ભારતીય !

ભાવિ પેઢી માટે એક સારૂ ભવિષ્ય આપવા માટે પણ આપણે વસ્તી નિયંત્રણ કરવું જ પડશે : વસ્તી વધારાના કારણોમાં ગરીબી, અજ્ઞાન, સામાજિક અને સાંસ્કૃતિક પરિબળો, આરોગ્ય…

ફટાકડાને લઇ વેપારી અને તંત્ર વચ્ચેની મડાગાંઠ ઉકેલાશે?

જરૂરી કાગળોના અભાવે 35થી વધુ વેપારીઓને પોલીસે કારણદર્શક નોટિસ ફટકારી : સોમવારે બેઠકમાં આવશે નિર્ણય દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે તેવા સમયમાં…