Abtak Special

અબતક’ સુરભી રાસોત્સવમાં નવલા નોરતાના સાતમા દિવસે ખેલૈયાઓનો ઉત્સાહ સાતમાં આસમાને હકડેઠઠ મેદની વચ્ચે રાસ ગરબાની જમાવટ. મ્યુનિ. કમિશ્નર બંછાનીધી પાની અને તેમના પત્ની સીમાબેન પાની પણ…

અવનવા ટ્રેડિશનલ કોસ્ચ્યુમ સામે ખેલૈયાઓ મનમૂકીને ઝૂમ્યા નવલા નોરતાની ઉજવણીના ભાગ‚પે નવરાત્રીનું સાતમું નોરતુ કાલરાત્રી સપ્તમી પર સન્માનિત છે. સાતમાં નોરતામાં એવું માનવામાંવે છે કે પાર્વતીએ…

“કન્યા પરણીને આવી ત્યારે ભવ્ય ધામધૂમથી સામૈયુ… અને આજે ?… સૂમસામ પાદર… એક કુત‚ ખાખી ફોજને જોઈ ભસતુ ભસતુ નાશ્યુ! સર્કલ પોલીસ ઈન્સ્પેકટર આપાભાઈએ સરકીટ હાઉસના…

ટ્રેડીશનલ થીમ પર ગરબા રમી ખેલૈયાઓએ કરી છઠ્ઠા નોરતાની ઉજવણી અબતક રજવાડી રાસોત્સવમાં જેમ જેમ નવરાત્રીના દિવસો પસાર થઇ રહ્યા છે તેમ તેમ ખેલૈયાઓમાં પણ ઉત્સાહમાં…

મન મોર બની થનગાટ કરે ફાયર અને વોટર ડ્રમ બીટ પર ગાયકોનો થનગનાત ખેલૈયાઓ ઉત્સાહ બેવડાયો સુર – તાલ અને રાસગરબા અદભૂત સમન્વયથી મહેમાનોથયા અભીભૂત ડીસીપી…

નવરાત્રીના ચોથા-પાંચમાં દિવસે ખેલૈયાઓની વિશાળ ભેદનીથી સમીયાણો ટુંકો પડયો અબતક રજવાડી રાસોત્સવમાં ચોથા અને પાંચમાં નોરતે ખેલૈયાઓએ થનગની ગયા હતા.  સાથે મહાનુભાવોની ઉ૫સ્થિતિથી ખેલૈયાઓના ઉત્સાહમાં વધારો…

‘અબતક’ના પોઝિટીવ ન્યુઝ અને ઇન્ફોર્મેટીવ ન્યુઝના એટીટયુડની જેસીપીએ પસંશા કરી: વિજયભાઇ રૂપાણી મુખ્ય મંત્રી બન્યા બાદ રાજકોટનું ગુજરાતમાં આગવું સ્થાન બન્યું ‘અબતક’ના આઠમાં વર્ષમાં મંગલપ્રવેશની શુભેચ્છા…

અવતરણના અવસરે… નવલા નોરતામાં ચારેબાજુ માર્ં આદ્યશકિતની આરાધના થઈ રહી છે. સર્વત્ર શકિતની ભકિતનો અલહાદક માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં જાણે રાત પડે ને દિવસ…

નવલા નોરતાનાં ત્રીજા દિવસે ખેલૈયાઓની હકડેઠઠ મેદની વિવિધ ક્ષેત્રનાં મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ કચ્છ કેસરી દેવરાજભાઈ ગઢવી (નાનો ડેરો), વંદના ગઢવી, રઉફ હાજી અને હિના હિરાણીએ પોતાના…

કચ્છ કેસરી દેવરાજભાઈ ગઢવી (નાનો ડેરો), વંદના ગઢવી, રઉફ હાજી અને હિના હિરાણીએ પોતાના સુમધુર કંઠે ખેલૈયાઓને ગરબે ઝુમાવ્યા નવલા નોરતાનાં ત્રીજા દિવસે ખેલૈયાઓની હકડેઠઠ મેદની:…