અભિનંદન તમને રાષ્ટ્રનાં અભિનંદન છે.રાષ્ટ્રને વંદન ….વંદન….વંદન…. સ્વાગત છે અભિનંદન… તમારા મા-બાપને અભિનંદન છે. અભિનંદન તમને રાષ્ટ્રનાં અભિનંદન છે. સ્વાગત છે વર્ધમાન… તમે ભારતનું વધાર્યું છે…
Abtak Special
પાકિસ્તાનને તેની હેસીયતનો અરીસો બતાવી દેવાયો વિશ્વ સમાજમાં ભારતનું માનભેર સ્થાન મોદીની હિંમતને આભારી દેશના રાજદ્વારી ઇતિહાસમાં જયારથી નરેન્દ્ર મોદીના પ્રભાવનો ઉદય થયો ત્યારથી નિરંતર પણે ગુજરાતથી…
અંદરના છૂપા દુશ્મનો પ્રત્યે પણ બાઝ નજર અનિવાર્ય ભારતની વાયુસેનાએ પાકિસ્તાની કબ્જા હેઠળના કાશ્મીરી પ્રદેશમાં સર્જિકલ સ્ટ્રાઇક-ર ના ઝંઝાવાતી લશ્કરી હુમલો કરીને ૩૦૦ થી વધુ જૈશ-આતંકીઓને…
“આ એર માર્શલના બંગલા સામે જ એક ઓરડીમાં એક સન્યાસી “નાન્ય: પંથા વિદ્યતે અયનાય ની સાધના કરતા હતા ! કર્મયોગી અને જ્ઞાનયોગી લાઠીથી ચાવંડજતા રોડ ઉપર…
‘અમારે ઘર હતા, વહાલા હતા, ભાંડુ હતા, પિતાની લીલી છાંય હતી, માતાની ગોદ હતી, બધી માયા-મહોબ્બતને પીસતાં વર્ષો વીતેલા,.. કલેજાં ફૂલનાં અંગારસમ કરવાં પડેલાં… સમય નહોતો…
સામાન્ય તાવની બીમારીમાં હેવી ડોઝના કારણે બંને કીડની ફેઇલ થઇ અને બ્રેઇન હેમરેજ થવાથી મોત થતા પ્રજ્ઞાચક્ષુ પુત્રીએ માતાની મમતા ગુમાવી!: માલવીયાનગર પોલીસે કાર્યવાહી ન કર્યાના…
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આખરે ૫૬ ઈંચની છાતી બતાવી છે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનની કબજા હેઠળના કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદની આતંકી છાવણી ઉપર ત્રાટકીને ૩૦૦ આતંકીઓને મોતને ઘાટ ઉતારીને…
પુલવામા આતંકી હુમલાની ઘટનાથી સમગ્ર દેશમાં દુ:ખ, ઉદાસી,ગમગીની, આક્રોશ,આંસુ અને આક્રંદનો માહોલ હતો. પ્રજા સતત યુદ્ધની, બદલાની માંગણી કરી રહી હતી. જનતાનો સરકાર પર અવિશ્વાસ વધી…
પાકિસ્તાનના લાંબા સમયથી ચાલતા અટકચાળા જેવા આતંકવાદી પ્રવૃત્તિના છમકલાઓનો અસરકારક જડબાતોડ જવાબ આપવાની જરૂરીયાત અને પાકિસ્તાનની અકલ ઠેકાણે લાવવા માટે ભારતે સયંમ પૂર્વક ઘણી લાંબી પ્રતિક્ષા…
આતંકી રાક્ષસો સામેની નિર્ણાયક લડાઇ ચાલે છે અને તેને લીધે જબરો રાજકીય તેમજ લશ્કરી ધુંધવાટ પ્રવર્તે છે. તે વખતે જ કાશ્મીરીઓને ખાસ સત્તા આપતી બંધારણની કલમ…