Abtak Special

disaster-management-of-the-world-in-india-able-to-meet-any-calamity

વિશ્વની સૌથી મોટી લોકશાહી નું માં ધરાવતા ભારતમાં હવે ટેક્નોલોજી અને સંશોધન વિજ્ઞાનનીક જીવનની સાથે-સાથે કુદરતી આફતો સામે લડત આપવામાં પણ ખૂબ જ વ્યવસ્થિત ઉપયોગ નો…

permanent-peace-experiment-with-pakistan-is-not-easy-then-nawaz-sharif-or-imran-is-there

પાકિસ્તાનના વડાપ્રધાનો ભારત સાથે સંબંધો સુધારવાની તથા ભારત સાથે સ્થાયી તેમજ સ્થિર મૈત્રી સાધવાની બાબતમાં પૂરેપૂરા સ્વતંત્ર નથી એ વાત હવે છાની રહી નથી. એક બાજુ…

the-countrys-economy-is-in-some-direction-reserve-bank-of-india

મોંધવારી પર બ્રેક અને બેન્કો પર દબાણની સ્થિતિ પ્રતિ મીટ! લોકસભાની  ચુંટણી માટે કેન્દ્ર સરકારે જંગી ખર્ચ કરવો પડયો છે અને સરકારી તિજોરી ઉપર સારી પેઠે…

brilliant-tarlow-who-gave-glory-to-uttrish-school-with-a-blazing-result-in-neet

બસીયા કેયુરીએ ૬૦૯, અનિશ ત્રિવેદીએ ૬૦૦ તો શાહ વિરાજે ૫૬૭ માર્ક મેળવી ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી: વિર્દ્યાથીઓ પર ચોમેરી અભિનંદનની વર્ષા ગઈકાલે જાહેર યેલા નીટના પરિણામમાં…

vlcsnap 2019 06 06 08h46m33s52

અમદાવાદમાં ૨૮ વર્ષથી અસાધ્ય ગણાતા મોટર ન્યુરો ડીસીઝી પીડાતા રવિભાઈ નાગરની ડો.ચૌલાબેને સામેથી જઈને સ્વખર્ચે જર્મની દવા મંગાવીને સારવાર શરૂ કરીને એક અઠવાડિયામાં નોંધનીય સફળતા મેળવી…

temple-culture-and-gautamata-are-both-integral-parts-of-hindu-religion

ગાયને હિન્દુસ્તાને પોતાની સંસ્કૃતિમાં માતા તરીકે સ્થાપી છે તેત્રીસ કરોડ દેવતા એની ભીતરમાં વસ્યા છે એવી માન્યતા હિન્દુ ધર્મમાં પ્રવર્તે છે ભગવાન શ્રીકૃષ્ણને તો ગાયો અતિ…

Nita Sojitra

જનમાનસમાં પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાય અને લોકો પર્યાવરણનું જતન કરવા પ્રેરાય એ હેતુથી  તા. ૫ જૂનને  ’વિશ્વ પર્યાવરણ દિવસ’ જાહેર કરવામાં આવ્યો છે. ઇ.સ. ૧૯૭૨ ની…

planting-by-professors-and-students-at-pdu-medical-college

૫મી જૂન ‘વિશ્ર્વ પર્યાવરણ દિન’ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે વધતા જતા ગ્બલ વોર્મિંગના પ્રમાણ પર કાબુ મેળવવા અને આવનારી પેઢીઓને સ્વચ્છ પર્યાવરણ મળી રહે તેના…

Mumbai Traffic Police

ટ્રાફિક પોલીસે કાયદાની આટીઘૂંટીમાં વાહન ચાલકને ફસાવી વર્ષે રૂ.૨.૬૭ કરોડ વસુલ કર્યા! ટોઇંગ, ટ્રાફિક ડ્રાઇવ, ઇ મેમો અને હાજર દંડ સહિતના મુદે વાહન ચાલકોને પોલીસની પરેશાની…

world-environment-day

શું આપણે એટલી બધી પ્રગતિ કરી લીધી છે? બાકીના ૮૪ લાખ જીવોનું નિકંદન કાઢવા નિકળી ગયા છીએ? પર્યાવરણની સમસ્યા આજની અને અત્યારની છે. આ સમસ્યા પ્રાદેશિક…