કર્મયોગી વ્યક્તિત્વના ધણી તરીકે મારા પિતઅણા હંમેશા સારા કર્મો થકી ઉજાગર થતા રહેશે મારા જન્મ પહેલાથી જ તેઓ શિક્ષણ ક્ષેત્રે અને સાંસ્કૃતિક તેમજ આઘ્યાત્તમ ક્ષેત્રે કાર્યરત…
Abtak Special
આ શબ્દાંજલી છે માંધાતાસિંહ જાડેજાની. રાજકોટના રાજવી પરિવાર સાથેનો નાતો વર્ણવતા માંધાતાસિંહે જણાવ્યું કે, ગુરૂને યાદ કરતા જે સૌથી પહેલો વિચાર આવે અને ઉર્મીઓ ઉછાળા મારે…
‘ગુરૂ સાથે એક કાર્યકર અને એક કર્મચારી તરીકેની અમારી નિકટતા મને પિતા-પુત્રના સંબંધનો અનુભવ કરાવતા. કર્મચારી કરતા પુત્રનો દરજ્જો અમને હંમેશા હુંફ આપતો રહ્યો’ જેવા ભાવવાહી…
labhubhai રાજકોટ શહેર હજુ જ્યારે બાલ્યાવસ્થામાં હતું ત્યારે અત્યારના શૈક્ષણિક હબ તરીકે ગુજરાતમાં પ્રખ્યાત એવા આ શહેરને શૈક્ષણિક, સાંસ્કૃતિક અને આઘ્યાત્મિકતાના ક્ષેત્રે અગ્રેસર કરવામાં જે મહામાનવનું…
પાલતુ શ્ર્વાનનું અવસાન થાય તો જાણે સ્વજન ગુમાવ્યો હોય તેવી લાગણી થાય બોલીવૂડમાં ‘તેરી મહેરબાનિયા’, ‘એન્ટરટેનમેન્ટ’ જેવી ફિલ્મોનો હીરો શ્ર્વાન હતો !!! શ્ર્વાન માનવ જીવનનો ઘણા…
કોઈ વ્યક્તિ કે સાધનનો દોષ નથી હોતો પણ વ્યક્તિ કયાં હેતુથી સાધનનો ઉપયોગ કરે છે તે અગત્યનું છે ફોજદાર જયદેવ જયારે પોલીસ સ્ટેશનમાંથી જીપ લઈને નીકળતો…
યુનેસ્કો દ્વારા ઘોષિત કરાયેલી વર્લ્ડ હેરીટેજ સાઈટ ખાતે પર્યટકોનો ઘસારો હાલ ગુજરાત વિશ્ર્વ સ્તરે પોતાનું નામ પ્રસ્થાપિત કરી રહ્યું છે. અનેકવિધ કાર્યો, અનેકવિધ ક્ષેત્રોમાં ગુજરાત અવ્વલ…
શ્રીજી ગૌશાળા આયોજીત ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં નૃસિંહ, વામન, રામ અને કૃષ્ણ જન્મની ભવ્ય ઉજવણી: મુખ્ય મનોરથી રમેશભાઈ ધડુકે ગૌસેવાર્થે રૂ.૧૧ લાખનું અનુદાન આપ્યું સજીવ ખેતી દ્વારા…
૫ મુસ્લિમ અને ૧ ખ્રિસ્તી સહિત ૨૫૧ દિકરીઓને અપાયું ક્ધયાદાન સુરત ખાતે પી.પી.સવાણી ગ્રુપ અને મોવલીયા પરીવાર દ્વારા ખુબ જ મોટુ ભગીરથ કાર્ય કરવામાં આવ્યું છે.…
દેશમાં જાહેર થયેલી કટોકટીના કરૂણ પડઘાઓ હજુ પડતા હતા ફોજદાર જયદેવ ને જસદણ પોલીસ સ્ટેશનના ભડલી આઉટ પોસ્ટની મુલાકાત લેવાનો હજુ મોકો મળ્યો નહતો. ભડલી ઓ.પી.…