ફોર્મલ, કેઝ્યુઅલ, લેડિઝ માટે પાર્ટીવેર, રેગ્યુલર ફૂટવેરની અનેકવિધ વેરાયટી ઉપલબ્ધ
આજના યુગમાં લોકો પોતાની અલગ સ્ટાઈલી જીવતા યા છે. ફેશન એ હરકોઈનાં જીવનમાં પ્રવેશી ગઈ છે. ત્યારે ખાસ કરીને લોકો કપડાની સો ફૂટવેર મેચ કરતા થયા છે. તેમાં પણ ખાસ કરીને હાલમાં બ્રાન્ડીંગ વસ્તુઓ ટ્રેન્ડ વધી ગયો છે. હાલ મેન ફોર્મલ સુઝનો ટ્રેન્ડ વધારે છે. ખાસ કરીને હાલ રાજકોટનાં ‘મોચી’ શો રૂમમાં અલગ અલગ બ્રાન્ડનાં સુઝ સહિતના ફૂટવેર જોવા મળે છે. તેમાં પણ હાલ ‘મોચી’ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
કારણ કે, તા.૧૦મી જાન્યુઆરીથી ૧૨મી જાન્યુઆરી સુધી ૬૦ ટકા ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે. જેમાં મેન, વુમન બન્ને માટે મોટો સ્ટોક ખુલ્લો મુકવામાં આવ્યો છે. બ્રાન્ડેડ વસ્તુ તેના ભાવી ઓછા ભાવે વેંચાતા માનવ મહેરામણ ઉમટી પડી આ ડિસ્કાઉન્ટનો લ્હાવો લઈ રહ્યાં છે.
મોચી શોરૂમના બ્રાન્ચ મેનેજર લક્ષ્મણભાઈ પરમારે ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું કે, મોચી બ્રાન્ડમાં ૬૦ ટકા ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે અને અન્ય બ્રાન્ડ પર ૫૦ ટકા ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે. તેમની શોપનો સમય સવારે ૧૦ થી સાંજના ૧૦ વાગ્યાનો છે. સાથો સાથ જણાવ્યું કે હાલ ઘણા લોકો ખરીદી માટે ઉમટી પડે છે અને અલગ અલગ બ્રાન્ડનાં સુઝની ખરીદી કરે છે. ખાસ તો હજુ જે લોકો યાજ્ઞીક રોડનો મોચી શો રૂમમાં ની પહોંચ્યા તેવા લોકોને આહવાન કર્યું હતું. ખાસ તો હાલ પ્રીમીયમ રેન્જને સેલ માટે ડિસ્કાઉન્ટ સાથે મુકવામાં આવી છે. સવિશેષ ઉમેર્યું કે તેઓ પાસે ફોર્મલ, કેઝ્યુઅલ અલગ અલગ પ્રકારના સુઝ જોવા મળે છે. સાથો સાથ લેડીઝમાં પાર્ટીવેર કેઝ્યુઅલ, રેગ્યુલર ફૂટવેર જોવા મળે છે. ખાસ કરીને હાલમાં જેને ટ્રેન્ડી કહી શકાય તેમાં ફોર્મલ સુઝ વધારે ચાલી રહ્યાં છે અને લેડીઝમાં પાર્ટીવેર ચાલી રહ્યાં છે.