ચૂંટણીનો માહોલ ગરમાઈ ગયો છે ૨૩મી મે એ પ્રજા પરીવર્તન કરશે કે પુનરાવર્તન કરશે તેને લઈ દેશ આખામાં ઉત્તેજના છે. અને ૨૦૧૯ની આ ખુરશી તૈયાર થઈ ગઈ છે. ત્યારે જોવાનું રહ્યું કે મોદી ફરી આ ખુરશી પર બેસશે? રાજકીય નેતાઓમાં ખુરશી હોવી, ખુરશી મેળવવી, ખુરશી છોડવી અને માટે ભાગદોડ, દોડાદોડી એની મથામણ સ્થાનિક સ્વરાજથી લઈ દેશના વડાપ્રધાન સુધી રહેલી છે. પરંતુ લોકશાહીમાં પ્રજા સર્વોપરી છે. એ મેં ૨૩ના પરિણામો જાહેર કરી દેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.