બનાવવાની રીત: પહેલાં કેરીને બરોબર ધોઇને સાફ કરીને તેને કટ કરી લો. કેરી, ઇલાયચી પાવડર, કેસર અને ખાંડને બ્લેન્ડરમાં બરોબર મિક્સ કરી તેની પેસ્ટ બનાવો. ધીમી આચા પર સોજીને શેકો. ત્યાર બાદ તેને એક પ્લેટમાં નિકાળી લો. સોજી શેકાઇ જાય એટલે પેનમાં ઘી, કાજુ, કિશમિશ અને બદામ એડ કરીને તેને પણ આચ્છા ગુલાબી કલરના શેકી લો. યાદ રાખો ડ્રાયફ્રૂટ્સને વધારે પડતાના ન શેકીલો. હવે એક પેનમાં ધીમી આંચ પર પાણી ગરમ કરવા મૂકો. જ્યારે પાણી ઉકળવા લાગે એટલે તેમાં શેકેલી સોજી એડ કરીને બરોબર મિક્સ કરો સોજીના ગઠ્ઠા ન ઇ જાય તેનું ધ્યાન રાખવું. જ્યાં સુધી પાણી સોસાઇ ન જાય ત્યાં સુધી ધીમી આંચર પર સોજીને હલાવતા રહો. હવે અન્ય એક પેનમાં ઘીમી આંચ પર ઘી ગરમ કરો. ઘી ગરમ તાની સો જ તેમાં સોજી અને કેરીની પેસ્ટ એડ કરો. બરોબર મિક્સ કરીને તૈયાર કેરી કેસરીય હલવાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરો અને કેસર અને સુક્કા મેવાી સજાવો.