આત્મનિર્ભર ભારતનાં મિશનને આગળ વધારવા માટે ગૃહ મંત્રી અમિતશાહના નિર્ણયને વેગ મળ્યો.
સેન્ટ્રલ સશસ્ત્ર પોલીસ દળ દ્વારા કેન્ટીનમાં માત્ર ભારતીય પ્રોડકટ જ મળસે તેવી જાહેરાત બાદ આજથી નવું પલાનિંગ થઈ રહ્યું છે અને હાલ સેન્ટ્રલ સશસ્ત્ર પોલીસ દળ આશરે 2800 કરોડના ઉત્પાદનોની ખરીદી કરશે જેનાથી ભારતના માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને લાભ થશે અને રોજગાર ઉત્પન્ન થશે
નેશનલ MSME કાઉન્સિલનાં અધ્યક્ષ શ્રીકાંત સોમાનીએ ટ્વિટની માધ્યમથી આજ રોજ માહિતી આપી છે જે નીચે મુજબ છે
“સેન્ટ્રલ સશસ્ત્ર પોલીસ દળ આશરે 2,800 કરોડના ઉત્પાદનોની ખરીદી કરે છે. સીએપીએફ કેન્ટીનમાં ફક્ત સ્વદેશી ઉત્પાદનો વેચવાના નિર્ણયથી માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને લાભ થશે અને રોજગાર ઉત્પન્ન થશે”: શ્રીકાંત સોમાની, અધ્યક્ષ, સીઆઈઆઈ નેશનલ એમએસએમઇ કાઉન્સિલ.
Central Armed Police Forces purchase products worth approximately Rs 2,800 crores. The decision to sell only indigenous products at CAPF canteens will benefit micro, small & medium enterprises & boost employment generation: Shreekant Somany, Chairman, CII National MSME Council pic.twitter.com/NbuqiLINqS
— ANI (@ANI) May 14, 2020