દક્ષિણપૂર્વ એશીયાના જંગલમાંથી લુપ્ત થયેલી કરોડીયાની પ્રજાતિના અવશેષો મળી આવ્યા હતા. વૈજ્ઞાનિકોએ પુછડીવાળા કરોડીયાને સંપૂર્ણ રીતે અમ્બરમાં સાચવી રાખ્યા છે. ઇકોલોજી અને ઇવોલ્યિુશનના અભ્યાસમાં એક ટીમે કરોડીયાના સેકસ ઓર્ગન અને ટીટસ ઉત્પન્ન કરનાર સિલ્કના દોરા વિશે ચર્ચા કરી હતી. ટીમે શોઘ્યું હતું કે લાંબી પુછડીવાળા કરોડીયા પ્રાચીનકાળમાં હતા આ લુપ્ત થયેલી કરોડીયો સૌથી
અલગ છે. હાલ વિશ્ર્વભરમાં કરોડીયાની ૫૦ હજાર પ્રજાતિઓ છે . જેને યુરારાનેઇડા સાથે સંબંધો છે. હાલના મોર્ડન સ્પાઇડર્સમાં પુછળી નથી અને સિલ્ક બનાવતા થ્રેડ પણ નથી. જો કે થિન્ગી તો સામાન્ છે જે આજના સ્પાઇડરોમાં પણ હોય છે.
આ પૂર્વ પણ અજાણ લુપ્ત પ્રજાતિઓની વૈજ્ઞાનિક દ્વારા શોધ કરવામાં આવી હતી. જેની કુલ શરીરની લંબાઇ એક ઇંચનો પાંચમો ભાગ એટલે કે ૬ મીલીમીટરની હતી. જેમાં અડધી તેની પુછળી હતી આ સ્પાઇડરનું નામ બિટસી હતું. તેની રચના ચાર નીપલ, બેંક એન્ડ અને પદાર્થ વિનાના પેટ સાથેની હતી.
કરોળીયા પહેલા સિલ્કના રેશા બનાવવા માટે પણ ઉ૫યોગી બનતા હતા તે તેની પાછળની પુછળીથી ઇંડા આપવા સક્ષમ હતા. ચિન્ગી પણ માદા કરોળીયામાં શુકજંતુના પ્રવેશ માટે મદદરુપ બને છે.
તેની ચાબુક જેવી પુછડીને તેબસન કહેવામાં આવે છે. કેરોળીયાની પ્રજાતિમાં આટલા બધા ફેરફારો તેના વાતાવરણના પરિવર્તનને કારણે થયા હોવાનું વૈજ્ઞાનિકોનુઁ માનવું છે.
તેનો એકસ રે ટેકનોલોજીની મદદથી સંપૂર્ણપણે અભ્યાસ કરવામાં આવ્યો હતો. મ્યાનમારના જંગલોમાં અન્ય નવી પ્રજાતિ પણ મળી આવી છે.
જે દર વર્ષે ૧૦ ટન તૃણમણિ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવેછે. ચીનમાં આવા દુલર્ભ કરોળીયાનું વેચાણ પણ શરુ થયું હતું. કરોળીયાને હાકડા હોતા નથી સોફટ બોડી હોય છે માટે તેઓ સરખી રીતે અશ્મિલ બનાવી શકતા નથી. સમય સાથે પાછા ફરતા કરોળીયાની પ્રજાતિમાં અગણિત ફેરફારો આવ્યા છે. ૧૦ કરોડ વર્ષ જુના સ્પાઇડરના અવશેષો વૈજ્ઞાનિકોની સિઘ્ધ છે.