જે વસ્તુ માથા ને કવર કરે એના અલગ-અલગ પ્રકાર છે અને જુદા-જુદા સ્ટાઇલિંગમાં આવે છે
કેપ અવા હેટ પહેરવાી એક આગવો લુક મળે છે. કેપ મોટે ભાગે તડકાી બચવા પહેરવામાં આવે છે, પરંતુ હવે કેપ સ્ટાઇલ-સ્ટેટમેન્ટ પણ બની ગઈ છે. યુવાનો-યુવતીઓમાં કેપનો ક્રેઝ વધવા લાગ્યો છે
-
બેઝબોલ કેપ
બેઝબોલ કેપ એક સ્ર્પોટ્સ કેપ છે જે સ્પોર્ટ્સવેઅર તરીકે પહેરવામાં આવે છે. બેઝબોલ કેપનો શેપ માા પર રાઉન્ડ શેપ હોય છે અને એ સોફ્ટ ફેબ્રિકમાંી બનાવવામાં આવે છે, પરંતુ એનો આગળનો ભાગ કડક હોય છે. આગળના ભાગ પર અલગ-અલગ કંપનીના લોગો હોય છે. એક કલરમાં પણ આ કેપ બને છે તો ક્યારેક બે, ત્રણ કે ચાર કલરમાં પણ બને છે. બેઝબોલ કેપ ભલે સ્પોર્ટ્સવેઅર છે, પરંતુ એ ડેઇલીવેઅર માટે પણએટલી જ કમ્ફર્ટેબલ છે. બેઝબોલ કેપ ડેનિમ અવા શોર્ટ્સ સો પહેરી શકાય.
-
હેટ
- હેટમાં ઘણા પ્રકાર આવે છે.
કાઉબોય અને બોલર હેટ ઘણી પહેરાય છે. જેમ કે આમિર ખાને ધૂમ ૩માં પહેરેલી બોલર હેટ બધા જ યુવકોની પસંદ છે. બોલર હેટ પહેરવા માટે ચોક્કસ પર્સનાલિટી હોવી જરૂરી છે. તેમ જ કોઈ ચોક્કસ ફંક્શનમાં જ પહેરી શકાય તેમ જ કોઈ ચોક્કસ આઉટફિટ સો જેમ કે કોલેજગોઇંગ યુવક ડેનિમ સો સ્લીવલેસ જેકેટ પહેરી એની સો બોલર હેટ પહેરી શકે અવા તો જો સોબર લુક જોઈતો હોય તો લાઇટ બ્લુ ડેનિમ સો ડાર્ક બ્લુ ફુલ સ્લીવનું પહેરી એની સો બોલર હેટ પહેરી શકાય. બોલર હેટ મોટે ભાગે બ્લેક કલરમાં જ આવે છે જે તમે કોઈ પણ આઉટફિટ સો મિક્સ ઍન્ડ મેચ કરી શકો.