કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં કંગનાનો બોલ્ડ લૂક …
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2018 માં બૉલીવુડ અભિનેત્રીઓ ઐશ્વરીયા રાય , દીપિકા પાદુકોણ,અને સોનમ કપૂરના નવાજ અંદાજે લોકોના મન મોહ્યા હતા, તે સાથે જ કંગના રાનૌટના બોલ્ડ અને બિન્દાસ્ત લૂકથી પણ લોકો પ્રભાવિત થયા હતા.તમામ ભારતીય અદાકારાઓએ ટિન્સેલ ટાઉનમાં જાણે આગ લગાવી હતી.ત્યારે કંગના ફ્રેન્ચ વોડકા બ્રાન્ડ ગ્રે ગૂઝને રિપ્રેઝન્ટ કરવા આવી હતી. કંગનાએ આકાશ તારા સાલી પજેરી પોતાના બોલ્ડ લૂકનો જાદુ ચલાવ્યો હતો. એ આકાશ તારા સાળી હેન્ડ મળે હતી જેને હાથથી રંગી શણગારવામાં આવી હતી.આ સાળી અમી પટેલ દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી,કંગના ઉપરાંત અન્ય અદાકારાઓના ડ્રેસ પણ તેને સ્ટાઇલ કાર્ય હતા જેને રેડ કાર્પેટ પર જાળવો દેખાડ્યો હતો.
કંગન પણ તેના સીમરી ઝુહારી મોર્ડ ગામના બ્લુ ડીવાના રૂપમાં દેખાઈ હતી. કાંગનાઓ એ અંદાજ જાણે ગ્લેમરની રાણી જેવો દર્શાતો હતો.કંગના તેના આ ડ્રેસમાં જાણે સ્વપ્ન સુંદરી જેવી લાગતી હતી.
કંગના તેના આ પરિધાનમાં હીરાથી પણ વધુ ચમકતી દર્શાઈ હતી.
આ ઉપરાંત તે બીજા એક ગ્રે ગાઉનમાં પણ ગોર્જીયસ દેખાઈ હતી.
કંગના એ તેની અદાઓથી દર્શકોના મન મોહ્યા જ છે. સાથે તેની બદલતી સ્ટાઇલના અંદાજ એ પણ એટલો જ જાદુ ચલાવ્યો છે.
રેટ્રો સ્ટાઈલથી લઈને બોલ્ડ સ્ટાઇલ કંગનાને તેના ચાહકોએ પસંદ કરી છે.ત્યારે તેનો કાન્સ માટેનો આ પ્રથમ અંદાજ પણ તેના ચાકોને ખુબ ગમ્યો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com