મેષ રાશીફળ – આ રાશિના જાતકોએ તેમના આહાર પર નિયંત્રણ રાખવો, નહીં તો તબીયત ખરાબ થઈ શકે છે. અનુમાન પ્રમાણે નિર્ણય લેવો નુકશાનકારક સાબિત થઈ શકે છે. જેથી રોકાણ કરતા સમયે સાવધાની રાખવી. આજના દિવસ દરમિયાન તમારા બોસનો સારો મિજાજ પૂરા કાર્યકાળનો માહોલ સારો બનાવી દેશે. આજે જો બહાર જવાની યોજના છે તો અંતિમ સમયમાં ટળી શકે છે.
વૃષભ રાશીફળ – આ રાશીની ગર્ભવતી મહિલાઓ માટે ખુબ સારો દિવસ નથી. દિવસ દરમિયાન ચાલતા ફરતા સમયે ધ્યાન રાખવાની જરૂરત છે. ખર્ચા પર નિયંત્રણ રાખવાની કોશિશ કરો અને જરૂરી વસ્તુ જ ખરીદો. જુના મિત્રો સાથે વિતાવેલો સમય મદદગાર બની રહેશે. નવી યોજના આકર્ષિત રહેશે અને સારી આવકનું સાધન બનશે. વૈવાહિક જીવનની ખરાબ ક્ષણો ચરમ પર જોવા મળી શકે છે.
મિથુન રાશીફળ – આ રાશિના જાતકોને સ્વાસ્થ્યના હિસાબે દિવસ ખુબ સારો રહેશે છે. આજના દિવસ દરમિયાન તમારો ખુશમિજાજ તમારો તથા બીજાનો આત્મવિશ્વાસ વધારશે. આજના દિવસ દરમિયાન રોકાણ કરવામાં સાવધાની રાખવી. પારિવારીક અને સામાજિક જવાબદારી તણાવનું કારણ બની શકે છે. બીજાની ગપ્પાબાજી અને અફવાહથી દુર રહેવું.
કર્ક રાશીફળ – આજના દિવસ દરમિયાન મિત્રોની મદદથી નાણાકીય પરેશાની દુર થઈ શકે છે. ઘરમાં તાલમેલ બનાવી રાખવા સાથે કામ કરો. આ રાશિના જાતકોએ પોતાની જીભ પર કાબૂ રાખવો, નહીં તો પરેશાનીમાં પડી શકો છો. નવી પરિયોજનામાં ખર્ચા ન કરશો. આ રાશિના જાતકોને સામાજિક અને ધાર્મિક સમારોહ માટે આજનો દિવસ શુભ રહેશે છે.
સિંહ રાશીફળ – આ રાશિના લોકોની તબીયત સારી રહેશે. પોતાના ખર્ચા પર કાબુ રાખો અને આજે હાથ ખોલી પૈસાનો વ્યય કરાવાથી બચો. ઘરેલુ મામલા તમારા દિમાગ પર છવાયેલા રહેશે. તમારું આજે કરેલા કામની ભવિષ્યમાં અસર થશે. જો તમે તમારી પ્રગતિ ઇચ્છતા હોય તો બીજા લોકોની સલાહ સાંભળો. જીવનસાથીના કારણે આજે તમારા કાર્યમાં ગડબડી થઈ શકે છે.
કન્યા રાશીફળ – આ રાશિના લોકોને કોઈ મોટા સમૂહમાં ભાગીદારી રસપ્રદ સાબિત થઈ શકે છે, જોકે તમારા ખર્ચા વધી શકે છે. આજના દિવસ દરમિયાન તમારા પરિવારને નક્કી કરવા દો. તમારા કામની આજે પરીક્ષા થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં સારૂ પરિણામ આપવા તમારે એકાગ્રતાથી કામ કરવું. એવી જાણકારી કોઈની સાથે શેર ન કરો, જે ગોપનીય હોય.
તુલા રાશીફળ – આજના દિવસ દરમિયાન તમે ભાવનાત્મક રીતે તમે અનિશ્ચિત અને બેચેન રહેશો. તમારી મનોકામના દુઆ અને આશિર્વાદથી પુરી થશે અને સૌભાગ્ય તમારી તરફ આવશે અને ગત દિવસની મહેનત પણ રંગ લાવશે. કોઈ પણ ખર્ચીલા કામ પર વિચાર ન કરવો. આજે તમારા નવા વિચારો પરિપૂર્ણ રહેશે, અને જે કામ તમે હાથમાં પકડશો, તે તમારી આશા કરતા વધારે ફાયદો આપશે.
વૃશ્ચિક રાશીફળ – તમને લાંબા સમયથી ચાલી રહેલી બીમારીમાંથી છૂટકારો મળી શકે છે. હંસી મજાકમાં કહેલી કોઈની વાતો પર શંકા ન કરશો. સંબંધીઓ તરફથી સહાયતા પ્રાપ્ત થઈ શકે છે. જો તમે તમારા કામમાં ધ્યાન આપશો તો, સફળતા અને પ્રતિષ્ઠા મળશે.
ધન રાશીફળ – લાંબાગાળાના ફાયદાને ધ્યાનમાં રાખી સ્ટોક અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું ફાયદાકારક રહેશે. જેમને તમે ચાહો છો, તેમની સાથે ઉપહારની લેવડ-દેવડ કરવા માટે સારો દિવસ. આજે તમને એવા લોકોને મળવાથી ફાયદો થશે, જે કોઈ ઊંચા પદ પર હોય. લગ્ન જીવન મધુરમય રહેશે.
મકર રાશીફળ – સફળતા નજીક હોવા છતા તમારા ઉર્જા સ્તરમાં ઘટાડો નોંધાઈ શકે છે. કોઈ મોટી યોજનાઓ અને વિચારો દ્વારા તમારી ધ્યાન આકર્ષિત કરી શકે છે. કોઈ પણ જગ્યાપર રોકાણ કરતા પહેલા તેની તપાસ જરૂર કરી લેવી. ઘરેલુ જિંદગીમાં તણાવનો સામનો કરવો પડી શકે છે.
કુંભ રાશીફળ – ઉતાવળમાં રોકાણ ન કરો, જો તમે તમામ બાજુ વિચાર્યા વગર નિર્ણય કરશો તો નુકશાન થઈ શકે છે. તમારી જાતને કોઈ ખરાબ આદત અને વસ્તુથી દુર રાખો, નહીં તો મુશેકેલીમાં ફસાઈ શકો છે. કોઈ પણ ભાગીદારી કરતા પહેલા પોતાના અંદરની ભાવના જરૂર સાંભળો.
મીન રાશીફળ – લાંબા સમયથી ચાલી રહેલી બીમારીની સારવાર હસતા હસતા કરો, કારણ કે નિશ્ચિંતતા દરેક બીમારીની કારગર દવા છે. ખર્ચ કરવામાં સાવધાની રાખવી, નહીં તો ખાલી ખિસ્સે ઘર આવવું પડી શકે છે. પરિવારના સભ્યો પર ગુસ્સો કરવાથી વાદ-વિવાદ થઈ શકે છે.