નફાખોરીને અટકાવવા માટે જીએસટીમાં કડક કાયદાની જોગવાઈ
આગામી ૧ જુલાઈી દેશભરમાં એક સમાજ કર માળખુ જીએસટી લાગુ વાનું છે. ત્યારે આ માટે તંત્ર દ્વારા ગ્રાહકો અને વેપારીઓને પુરતો ફાયદો મળી રહે તે માટે પુરતુ ધ્યાન દેવામાં આવી રહ્યું છે. જીવન જ‚રીયાતની મહત્વની વસ્તુઓને કર મુક્તિ આપવામાં આવી છે. આ ઉપરાંત અન્ય વસ્તુઓ ઉપર પણ જીએસટી લાગવાી ફૂગાવો વધે નહીં તે વાતને કેન્દ્ર સને રાખીને જીએસટીના ચાર સ્લેબમાં વસ્તુઓનું વર્ગીકરણ યું છે.
જીએસટીના કારણે ગ્રાહકોને કરની મુક્તિનો તેમજ કર ઘટાડાનો સીધો લાભ મળે તે માટે પણ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય પ્રમાણે જો પેઢીઓ ગ્રાહકોને ફાયદો નહીં આપે તો તેનું રજિસ્ટ્રેશન રદ્દ કરવામાં આવશે. વધુમાં આવી પેઢીઓને દંડ પણ ફટકારવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે. અગાઉ નફાખોરીના કારણે સરકાર દ્વારા કર બાબતે કરવામાં આવતી કોઈપણ જાહેરાતનો લાભ ગ્રાહકો સુધી પુરેપુરી રીતે પહોંચતો ન હતો. પરંતુ જીએસટીમાં આજ બાબત ફરીી પુનરાવર્તીત ન થાય તે માટે આકરા પગલાની જોગવાઈ કરવામાં આવી છે.
આ નિર્ણય માટે જીએસટી કાઉન્સીલ દ્વારા ત્રણ તબક્કામાં કામગીરીની વહેંચણી કરી છે જેમાં સ્ટેન્ડિંગ કમીટીના ઓફિસરો દ્વારા ફરિયાદની તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ રિપોર્ટ તૈયાર શે. આ રિપોર્ટના આધારે નફાખોરી વિરોધી ઓોરીટી દ્વારા નિર્ણય લેવામાં આવશે કે જે તે પેઢી સામે શું કાર્યવાહી કરવી, નફાખોરી ડામવા માટેના નિયમને હાલ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વધુમાં આ કાયદાનો દૂરઉપયોગ ન ાય તે માટે પણ ખાસ ધ્યાન અપાઈ રહ્યું છે. કારણ કે ઘણી વખત આંતરીક દ્વેષ ભાવના કારણે પેઢીઓ સામે ફરિયાદ દાખલ ાય તેવી પણ પુરેપુરી શકયતા રહેલી છે.
જો કે ટેકસ પ્રેકટીશનરોના કહેવા પ્રમાણે પેઢીઓનું રજિસ્ટ્રેશન રદ્દ કરવું તે ખુબ આકરા પગલા ગણી શકાય. વધુમાં જો એક વખત ફરિયાદ દાખલ કરી દેવામાં આવે તો પણ કંપનીઓને ફરિયાદનો ફરજિયાતપણે જવાબ આપવો પડશે. આ જવાબ આપવા સહિતની કામગીરીમાં કંપનીનો સમય અને નાણાનો વેડફાટ વાની શકયતા છે. આ સો એમ પણ ઉમેરવામાં આવ્યું છે કે, આ કાયદાની અમલવારી કરવી ખુબ આકરી બની રહેશે અને એક વખત તેની અમલવારી યા બાદ પણ ઘણા પ્રશ્ર્નો ઉભા શે.
આ પરિસ્થિતિમાં સુધારા માટે સરકારે પ્રમ જે ક્ષેત્રમાં સૌી વધુ નફાખોરી તી હોય તેમાં આ કાયદાની અમલવારી કરવી જોઈએ. ત્યારબાદ સમય અને સંજોગો પ્રમાણે કાયદાનો વિસ્તાર વો જોઈએ. એક તરફી કાયદો બનતા કંપનીઓ ઉપર ભારણ વધશે અને તેની નકારાત્મક અસર વાની શકયતા રહે છે.
આ ઉપરાંત ગુજરાત સહિત દેશભરમાં ૧લી, જુલાઈી વેટ સહિતના તમામ પ્રકારના વેરા નાબૂદ શે અને તેના સને જીએસટી (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્ષ) અમલમાં આવશે. સ્વાભાવિક રીતે જ વેટ કે અન્ય વેરાના દર અને જીએસટીના દર સરખા ની જ ત્યારે ચાલુ બાંધકામ હોય તેવા બાંધકામો માટે જેમણે તેનું બુકીંગ કરાવી લીધું હોય કે અંશત: પેમેન્ટ કરી દીધું તેની સ્થિતિ જીએસટીના અમલ બાદ શું વાની છે, તે બાબતે સહાય વાણિજ્યિક વેરા કમિશ્નરે એમ જાહેર કર્યુ છે કે, વિવિધ પ્રકારના બાંધકામ મટીરીયલ્સ ઉપરના હાલના વેરાના દરની સરખામણીમાં જીએસટીના દર ઓછો છે એટલે તેનો લાભ બાંધકામ હેઠળ ફલેટ કે કોમ્પેલેક્ષમાં દુકાન લેનારાને મળવો જોઈએ. જો એમ નહીં થાય તો તે બાબત જીસીટીના કાયદાની કલ-૧૭૧ હેઠળ નફાખોરી ગણાશે.