૧૫ વર્ષ જૂના વાહનોને બંધ ન કરવા જોઈએ: હારિત ત્રિવેદી
વર્ષમાં ઓછામાં ઓછા બે વખત શ્રીવર્ધન કનોરિયા કલકતાની ગલીઓમાં તેમની હસ્તિને જાહેરમાં દર્શાવવા માટે રેનોલ્ટ-એએકસ (૧૯૦૮) ગાડી લઈને પસાર ાય છે. એક પ્રસંગ નીમિતે ગાડીને બહાર કાઢે છે. હા, તે વાર્ષિક વિન્ટેજ કાર રેલી શહેરમાંી પસાર કરે છે. આ વિન્ટેજ કારની રેલી તેમના અનુયાયીઓ દ્વારા પસાર કરાવીને તેમણે ખુબજ ઉત્સાહપૂર્વક આ પરંપરા જાળવી રાખી છે.
આમ, જોઈએ તો કનોરિયા દ્વારા આ રેલીની શ‚આત વિષેનો ઉલ્લેખ જાન્યુઆરી ૨૦૧૭ના રોજ એક અંગ્રેજી દૈનિકમાં યો છે. જેમાં કલકતાની શાન તરીકે ૧૯૬૮માં આ રેલીનો પ્રારંભ યો હોવાનો ઉલ્લેખ છે. આ અંગે નિરાશા ત્યારે શે જયારે આ વિન્ટેજ કાર રોડ પર દેખાતી બંધ ઈ જશે. તેમજ તેની સો ૧૫ વર્ષ જૂના સમયગાળાના અન્ય વાહનો પણ દેખા નહીં દે.
નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (એનજીટી) દ્વારા દિલ્હી સરકારને અન્ય વાહનોને પણ બંધ કરવાના નિર્દેશ કર્યા હતા. જેના નિશાના પર અન્ય મહાનગરો પણ હશે. આ વાહનો પરના પ્રતિબંધ પાછળનું કારણ એ છે કે આ વાહનોને મહત્વના પસાર કરવા પર પ્રતિબંધ એ પ્રદુષણ અટકાવવા માટેનો શ્રેષ્ઠ નિર્ણય છે. પરંતુ જયારે આ સંપુર્ણત: બંધ લાગી જશે ત્યારે ઐતિહાસીક વાહનોને પ્રસારિત કરવાના પારંપરિક આયોજનો દેશભરમાં જોવા નહીં મળે.
બેંગ્લોરના કલેકટર રવિ પ્રકાશે તેઓ આવા દેશના પારંપરિક આયોજનોના હેડ છે. તેમણે આવા આયોજનોને રક્ષણ તેમજ પ્રચાર કરવાની તરફેણ કરી છે. તેમના જણાવ્યા મુજબ સમસ્યાનું વિષ્લેષણ કરાયું હોય તે મુજબ સરકારે અન્ય ૧૫ વર્ષ જૂના વાહનોના ઉપયોગને ઐતિહાસીક મહતાને જોતા બંધ ન કરવા જોઈએ અને આપણા આ ઐતિહાસીક વારસાનું જતન કરવું જોઈએ. મુંબઈના ઐતિહાસિક વાહનોના કલેકટર હારિત ત્રિવેદીના જણાવ્યા પ્રમાણે દરેક પ્રકારના વાહનોને બંધ કરવાના નિર્ણયને એક જ દ્રષ્ટિી મૂલવવાના કારણે જૂના વાહનો અને ૧૫ વર્ષ જૂના વાહનો ભંગાર બની જશે. ૧૫ વર્ષ જુના વાહનોના પ્રતિબંધને તેમણે વખોડયો હતો.