આ ઇમ્બેલેન્સને શરૂઆતમાં જ લાઇફ-સ્ટાઇલ ચેન્જિસ, શરીરના બંધારણને અનુકૂળ ડાયટ, ધ્યાન અને કસરતો દ્વારા બેલેન્સમાં લાવીને આ રોગને જડમૂળી દૂર કરી શકાય છે. ફક્ત હાઇપોાઇરોઇડ જ નહીં, પરંતુ હોર્મોન્સ સંબંધિત બધા જ રોગો અને એની ઊલપાલને આ રીતે ક્ધટ્રોલમાં લાવી રોગી મુક્તિ મેળવી શકાય છે
અંધેરીમાં રહેતાં એક ૪૫ વર્ષનાં વર્કિંગ લેડીને હાલમાં રેગ્યુલર ચેકઅપમાં ાઇરોઇડનો પ્રોબ્લેમ નીકળ્યો હતો, જેને હાઇપોાઇરોઇડ કહે છે. એટલે કે શરીરમાં રહેલી થાઇરોઇડ ગ્રંથી જે થાઇરોઇડ હોર્મોનનો સ્રાવ કરે એ ઓછો થાય અને એ હોર્મોન ઘટી જાય એ અવસ. આજકાલ આ પ્રોબ્લેમ ીઓમાં ઘણો સામાન્ય તો જોવા મળી રહ્યો છે. આ પ્રોબ્લેમમાં વ્યક્તિનું TSHલેવલ ખોરવાઈ જતું હોય છે. ભણેલાં-ગણેલાં આ લેડી જાગૃત હતાં અને તેમને ખબર હતી કે શરીરમાં આવેલા આ ફેરફારને દવાઓી જ સોલ્વ કરવો એના કરતાં કોઈ બીજો રસ્તો પણ અપનાવી શકાય. તે નિષ્ણાતને મળ્યાં અને તેની સલાહ મુજબ ચોક્કસ તેમના શરીરને માફક આવે એ ડાયટ-પ્લાન, લાઇફ-સ્ટાઇલમાં જરૂરી ફેરફાર, અમુક ઘરગથ્થું રેમેડી, ોડી એક્સરસાઇઝ અને એની સો ધ્યાન આ બધું એકસો શરૂ કર્યું અને એ બાબતે એકદમ ચોક્કસ અને નિયમિત બન્યાં. આમ ને આમ ૬ મહિનામાં તેમણે એક્સ્ટ્રા ૧૦ કિલો વજન ઉતાર્યું અને ખુશીની વાત એ છે કે વગર દવાએ તેમનો આ હાઇપોાઇરોઇડનો પ્રોબ્લેમ પણ જતો રહ્યો. દર મહિને સતત ટેસ્ટ કરાવતાં રહ્યાં, જેનાી સમજાયું કે આ પ્રોબ્લેમ ધીમે-ધીમે જઈ રહ્યો છે અને શરીરના નિયમ પ્રમાણે શરીરમાં જે બદલાવ ધીમે-ધીમે આવે એ કાયમી હોય છે. પરંતુ એ બદલાવને ટકાવી રાખવા માટે તેમણે પોતાની યોગ્ય લાઇફ-સ્ટાઇલને પકડી રાખવી જરૂરી છે. તેમને આ લાઇફ-સ્ટાઇલ ફાવી ગઈ છે અને નિષ્ણાતના કહેવા મુજબ આમ જ તે આગળ ચાલશે તો ફરી તેમને ાઇરોઇડની સમસ્યા નડશે નહીં.
રોગ
હોર્મોન્સ આપણા શરીરમાં ઘણું જ મહત્વનું સન ધરાવે છે. મહત્વની વાત એ છે કે હોર્મોનલ બદલાવો શરીરમાં આવતા રહેતા હોય છે, પરંતુ જ્યારે આ બદલાવો એકદમ વધારે આવે ત્યારે અસંતુલન ઉદ્ભવે છે અને આ અસંતુલન રોગમાં પરિણમે છે. હોર્મોન્સના ઇમ્બેલેન્સને કારણે ઉદ્ભવતા રોગોમાં ાઇરોઇડ પ્રોબ્લેમ આવે છે, જેમાં હાઇપોાઇરોઇડ અને હાઇપરાઇરોઇડ બન્નેનો સમાવેશ થાય છે. આ સિવાય કિશોર વયની છોકરીઓમાં આજકાલ જોવા મળતો પ્રોબ્લેમ પોલિસિસ્ટિક ઓવરિયન સિન્ડ્રોમ, મેનોપોઝ સમયે આવતી તકલીફો, ઘણી ીઓને દર મહિને માસિક સમયે આવતા ભયંકર મૂડ-સ્વિંગ્સ અને અસહ્ય દુખાવો, પ્રેગ્નન્સી સમયે આવતા ડાયાબિટીઝ કે બ્લડ-પ્રેશર વગેરે પ્રોબ્લેમ્સ પાછળ પણ હોર્મોનલ ઇમ્બેલેન્સ જ જવાબદાર હોય છે. આ સિવાય ડાયાબિટીઝ જેવા રોગમાં પણ જે હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય છે એ છે ઇન્સ્યુલિન. આ સિવાય હોર્મોનલ ઇમ્બેલેન્સને લીધે બ્રેસ્ટ-કેન્સર જેવો રોગ પણ ઈ શકે છે. આ દરેક પ્રોબ્લેમ નાજુક છે અને એની સંભાળ પણ એ જ રીતે લેવી જરૂરી છે. ીઓમાં હોર્મોનલ ઇમ્બેલેન્સની ગાઢ અસર માનસિક હેલ્ પર પણ પડે છે; જેને લીધે મૂડ-સ્વિંગ્સ, ચીડિયાપણું, એકાગ્રતામાં કમી અને ક્યારેક અમુક કેસમાં ડિપ્રેશનની તકલીફ પણ આ ઇમ્બેલેન્સ લાવી શકે છે. વળી ાઇરોઇડ જેવા પ્રોબ્લેમ્સ પર ધ્યાન ન રાખીએ તો એ જીવનભરના પ્રોબ્લેમમાં બદલાઈ જતા હોય છે.
હોર્મોનલ ઇમ્બેલેન્સ પાછળનાં કારણો
ખાસ કરીને ીઓના શરીરમાં હોર્મોનલ ઇમ્બેલેન્સ સર્જાયા કરતું હોય છે. આ ઇમ્બેલેન્સ પાછળ ઘણાં જુદાં-જુદાં પરિબળો કામ કરતાં હોય છે. એ વિશે વાત કરતાં ફિમ્સ ક્લિનિક, માટુંગા અને વિલે પાર્લેના હીલિંગ ડાયટ-સ્પેશ્યલિસ્ટ ડોકટર કહે છે, નાના-નજીવા ફેરફારો હોર્મોન્સમાં આવ્યા જ કરતા હોય છે. આ ફેરફારો મોટા ભાગે ઉંમર અને પરિસ્િિત સંબંધિત હોય છે, પરંતુ એ કોઈ રીતે નુકસાનકારક હોતા ની. જ્યારે-જ્યારે શરીર કોઈ મોટા ફેરફારોમાંી પસાર ાય છે ત્યારે હોર્મોનલ ઇમ્બેલેન્સ સર્જાવાની શક્યતા ઘણી વધારે રહે છે. જેમ કે થી માસિકમાં બેસવાનું શરૂ ાય, પ્રેગ્નન્સી આવે, મેનોપોઝ આવે એવા સમયે મોટા પ્રમાણમાં હોર્મોનલ બદલાવો આવે છે. આ સમયે અમુક પ્રકારનાં એવાં ઇમ્બેલેન્સ સર્જાઈ શકે છે, જે શરીરમાં રોગને આવકારે છે. આ સિવાય ઇમોશનલ સ્ટ્રેસ પણ અહીં મહત્વનો ભાગ ભજવે છે. માનસિક હેલ્ જો ડામાડોળ હોય તો ચોક્કસ એને કારણે હોર્મોનલ ઇમ્બેલેન્સ ાય છે.
મહત્વનું કારણ
ઉંમર છે કે શરીરમાં આવતા ફેરફારો છે એને આપણે રોકી શકવાના ની, પરંતુ માનસિક હેલ્ની કાળજી ચોક્કસ લઈ શકીએ છીએ. હોર્મોનલ ઇમ્બેલેન્સ આજકાલ લોકોમાં વધુ જોવા કેમ મળી રહ્યું છે એની પાછળનું ખાસ કારણ જણાવતાં ડોકટર કહે છે, આ હોર્મોનલ ઇમ્બેલેન્સ પાછળ ખોટી લાઇફ-સ્ટાઇલ પણ એટલો જ મોટો ભાગ ભજવે છે. આપણો બદલાયેલો ખોરાક, પૂરતી અને ગાઢ ઊંઘનો અભાવ, વધતું પોલ્યુશન, એક્સરસાઇઝ વગરનું બેઠાડુ જીવન આ બધું જ આપણા શરીરના બંધારણને જડમૂળી અસર પહોંચાડે છે. મહત્વનું એ છે કે એ બંધારણને અનુકૂળ આવે એ મુજબની લાઇફ-સ્ટાઇલ તમે અપનાવો તો શરીર એકદમ જ સ્વસ્ રહે અને જે ઇમ્બેલેન્સ યું હોય એ બધું બેલેન્સ ઈ જાય તો આવેલા રોગ પણ પાછા જતા રહે, જેવું આ કેસમાં યું.
રિઝલ્ટ
ઉપર જે આપણે કેસ જોયો એમાં એ થીને થાઇરોઇડનું નિદાન હજી યું જ હતું અને તરત જ એના પર કામ કરવાનું શરૂ કરી દીધું એટલે ૬ મહિનાની અંદર તેને આટલું સારું રિઝલ્ટ મળી પણ ગયું. આ વિશે વાત કરતાં ડોકટર કહે છે, જો તાત્કાલિક તમને ખબર પડે કે ઇમ્બેલેન્સ છે કે નિદાન આવ્યું જ હોય ત્યારે ડાયટ, એક્સરસાઇઝ અને બીજા ફેરફારોી ઘણાં સારાં રિઝલ્ટ જલદી મેળવી શકાય છે. જો લાંબા સમયી રોગ હોય તો પણ દવાઓ સો ધીમે-ધીમે પ્રયત્ન કરીને આગળ વધી શકાય છે, જેમાં દવાઓને એકદમ છોડી દેવાનું યોગ્ય ની રહેતું એટલે ધીમે-ધીમે દવાઓ પરના અવલંબનને છોડવામાં આવે છે. ઘણા દરદીઓ એવા છે જેમની આ રીતે દવાઓ પૂરી છૂટી ગઈ હોય અને ઘણા એવા પણ છે જેની સાવ છૂટી ન હોય, પરંતુ દવાઓનો ડોઝ મિનિમમ ઈ ગયો હોય.
ધીરજ જરૂરી
લાઇફ-સ્ટાઇલ રિલેટેડ બદલાવ લાવીને જે પરિણામો લાવવાનાં હોય છે એમાં ધીરજ અત્યંત જરૂરી છે, કારણ કે એ એક લાંબી પ્રોસેસ છે જે ધીમે-ધીમે શરીરના બંધારણને સ્રિ કરે છે. હોર્મોન્સમાં યેલી ઊલપાલને દવાઓ દ્વારા કાબૂમાં કરવી અને આ રીતે કાબૂમાં કરવી એમાં ઘણો મોટો ફરક છે. એ સમજાવતાં ડોકટર કહે છે, ાઇરોઇડ જેવા હોર્મોનલ પ્રોબ્લેમ્સને દવાઓ દ્વારા ઠીક કરીએ તો જીવનભર આ દવાઓ લેતા રહેવી પડે છે, કારણ કે આ રોગ ડાયાબિટીઝ જેવો છે. એક વાર યો તો પછી સતત દવાઓ લો. જો દવાઓી મુક્તિ જોઈતી હોય અને રોગને જડી જ દૂર કરવો હોય તો જરૂરી છે કે શરૂઆતમાં જ ચેતી જઈને પદ્ધતિસરના ઇલાજ સો કામ કરો તો પરિણામ ચોક્કસ મળે છે.