સૌરાષ્ટ્રમાં જે ખેડુત ભાઈઓએ ગાય આધારીત સુભાષ પાલેકરજીની શિબિર કરેલ છે તેમનાં ખેતરની રૂબરૂ મુલાકાત તા.૧૨/૧૦/૨૦૧૯થી તા.૧૫/૧૦/૨૦૧૯ સુધી લેવાશે. આ સંદર્ભે સૌરાષ્ટ્રનાં સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લાનાં ખેડુત ભાઈઓનાં ખેતરની રૂબરૂ મુલાકાત સુભાષ પાલેકરજીની સાથે રાખેલ છે. જે ખેડુત ભાઈઓ ગાય આધારીત ખેતી કરવામાં રસ ધરાવતા હોય અને શિલા ફેરીમાં આવવા માંગતા હોય તેઓ રાજકોટ સહજાનંદ ગૌશાળા કાંતિભાઈ પટેલ મો.નં.૯૮૨૪૨ ૩૩૭૨૯ ઉપર સંપર્ક કરી નામ નોંધાવવા અનુરોધ કરાયો છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય, ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય, શુભ દિન.
- કાચા પપૈયામાંથી બનાવો આ મીઠાઈ, મહેમાનો રેસીપી પૂછશે
- બાળકોમાં આ લક્ષણો જોવા મળે તો ચેતી જજો !
- બંધારણમાંથી ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’ શબ્દો હટાવવામાં નહીં આવે, SCએ આપ્યો ઐતિહાસિક નિર્ણય
- પરફેક્ટ નાસ્તો : ઘરે જ બનાવો ચટાકેદાર ખાટી-મીઠી શક્કરિયાની ચાટ
- Tasty and Healthy: શિયાળામાં ટ્રાય કરો પ્રોટીનયુક્ત મગફળીની કઢી, આ રહી રેસીપી
- #MaJaNiWedding : ગુજરાતી સેલિબ્રીટીઝ રંગાયા મલ્હાર-પૂજાની હલ્દીના રંગમાં
- યે હસી વાદીયા !! આ પર્વતોની સુંદરતા મનમોહી લેશે