” ઝહેર” મોતનું બીજું નામ
ઝહેર એવી વસ્તુ છે કે જે ઘરમાં કોઈકને કોઈક વસ્તુમાં મળી જાય છે. જો કોઈ વ્યક્તિ ભૂલથી ઝહેર ખાય લે તો શું કરવું જોઈએ.હવે પ્રશ્નએ થાય છે કે ઝહેર ખાધા પછી કેટલા સમયમાં માણસની મોત થાય છે.નિસ્ણાંતોની સલાહ મુજબ કયા પ્રકારના ઝહેરનું સેવન વ્યક્તિએ કર્યું છે,કેટલા પ્રમાણમા કર્યું છે અને કેટલા સમય પહેલા ઝહેરનું સેવન કર્યું છે તેના પર આધારિત છે.નીંદની ગોળી,ટેબલેટ કે કેપ્સુયલનું ઝહેર ધીમું હોય છે જ્યારે ઉંદર મારવાની દવા,ફિનાયલ,કપૂરની ગોળીનું ઝહેર ખાતરનાક હોય છે જે તરત જ અસર કરે છે.
ઝહેર ખાધા પછી જો માણસની યોગ્ય સારવાર કરવામાં ન આવે તો મૃત્યુ થઈ શકે છે. ખાસએ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે દર્દીને સમયસર ડોકટર પાસે લઈ જવું પડે છે અને જો ડોક્ટર પાસે જવામાં સમય લાગે તો ખૂબ ઓછા સમયમાં આ સારવારનો ઉપયોગ કરવો જોઇએ.
- સરસવના બીજ –
કોઈ વ્યક્તિએ ઝહેર ખાઈ લીધું હોય તો તેનો સરળ ઉપાય ઉલ્ટી છે.તેના માટે પાણીમાં સરસવના બીજ પીસીને મિક્સ કરવા અને ચમચી વડે તે વ્યક્તિના મોઢામાં આપવું.જેનાથી દર્દી થોડા સમયમાં જ ઉલ્ટી કરી દેશે. જેનાથી ઝહેર પણ બહાર નીકળી જશે.
2. મીઠાનું પાણી-
આ સિવાય એક ગ્લાસ પાણીમાં એક મૂઠી મીઠું નાખો અને તેને સરખી રીતે મિક્સ કરી દર્દીને પીવડાવવું.દર્દી થોડા સમય પછી ઉલ્ટી કરી દેશે.
3. બેહોશ વ્યક્તિને ઉલ્ટી કરાવવી નહીં –
ઝહેરના અસરથી દર્દી બેહોશ થાય જાય છે અને શ્વાસ લેવાનું બંધ કરી દે છે. આ પરિસ્થિતિમાં તેને જલ્દીથી મોઢેથી શ્વાસ પહોચાડવો જોઇએ.
4. તાળવું દબાવવું –
દર્દી ઉલ્ટી કરી દે તે માટે તાળવું દબાવવું જોઇએ. આંગળી વડે તાળવું દબાવી અને ઉલ્ટી કરાવવી જોઇએ તેમજ ઉલટીનું સેમ્પલ પણ સાથે રાખવું જોઇએ જેથી ડોક્ટરને મદદ મળી શકે.
5. ડોક્ટરની સલાહ લેવી –
આવી પરિસ્થિતિમાં ડોક્ટર પાસે જલ્દીથી લઈ દર્દીને લઈ જવું જોઇએ. અને એમાં સમય લાગે તો ડોક્ટરની સલાહ લેવી જોઇએ તેમજ એમ્બુલન્સને જલ્દીથી જાણ કરવી જોઇએ. આ દરમ્યાન ઉપરોક્ત તમામ નુસ્ખા તમે ઘરે બેઠા કરી શકો છો.