ભારતના અર્થતંત્રને પાંચ ટ્રીલીયન અમેરિકન ડોલરનું કદ આપવાના રોડ મેપ પર ઇલેક્ટ્રોનિક આઈટમોનું ઉત્પાદન અને નિકાસ નું મહત્વ પંકાઈ રહ્યું છે ત્યારે મોબાઇલના ઉત્પાદન અને વિકાસમાં ભારતનું કાઠું દિવસે દિવસે વધતું જાય છે ઘરેલુ માંગ અને પરદેશમાં નિકાસ માટે વધારવામાં આવેલા મોબાઈલ ના ઉત્પાદનમાં આવતા વર્ષે 2024 સુધીમાં મોબાઈલનું ઉત્પાદન 50 મિલિયન ડોલર ને પાર કરી જશે તેમ અશ્વની વૈષ્ણવે જણાવ્યું હતું
મોબાઈલના વપરાશ ઉત્પાદન અને વેચાણમાં ભારત વિશ્વ સમાવડી બનવા સક્ષમ મોબાઇલના સહારે દેશની ઇલેક્ટ્રોનિક નિકાસનું કદ પણ 1577 બિલિયન ડોલર સુધી આંબી જશે
ભારતમાં ચાલુ નાણાકીય વર્ષમાં કુલ 50 અબજ ડોલરનું મોબાઈલ ફોનનું ઉત્પાદન થશે મોબાઈલ ફોનની ઇલેક્ટ્રોનિક આઈટમોની કેટેગરીમાંથી નિકાસ $15 બિલિયન સુધી પહોંચશે, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી પ્રધાન અશ્વિની વૈષ્ણવે ગુરુવારે જણાવ્યું હતું કે, દેશની એકંદર નિકાસ ટૂંક સમયમાં $I ટ્રિલિયનને સ્પર્શવાની તૈયારીમાં છે મંત્રીએ કહ્યું કે મોબાઈલ ફોન હવે ભારતમાંથી ચોથી સૌથી મોટી નિકાસ શ્રેણી બની ગઈ છે.”આવતા એક-બે વર્ષમાં તમે જોશો કે મોબાઈલ ફોન અને ક્લેટ્રોનિક્સની નિકાસ ટોપ 2 અથવા ટોપ 3 પર પહોંચી જશ.
હાલમાં, પ્રોસેસ્ડ પેટ્રોલિયમ, હીરા, આયર્ન, સ્ટીલ અને ફાર્માસ્યુટિકલ્સ ટોચની પાંચ નિકાસ થતી વસ્તુઓમાં સામેલ છે હવે તેમાં મોબાઈલ નો ઉમેરો થશે ભારતમાંથી વર્ષ 2022 માં મોબાઇલની દુકાન નો આંકડો એક મિલિયન ડોલર સુધી પહોંચ્યું હતું પ્રથમ છ મહિનામાં જ સ્માર્ટફોનની નિકાસ 6.53 બિલિયન ડોલર સુધી પહોંચી હતી અને તેમાં ઉતરોતર વધારો થતો જાય છે આગામી થોડાક સમયમાં આ આંકડો કમાણી અને નિકાસના નવા વિક્રમનો સર્જશેઅત્યારે એક્સપોર્ટમાં એપલના મોબાઈલ સૌથી વધુ જાય છે તેનો હિસ્સો 62 ટકા જેટલો છે
2024 માં એપલના મોબાઈલના સહારે દેશના મોબાઈલો ની વિકાસ 50 બિલિયન ડોલર સુધી પહોં સ્માર્ટફોનની નિકાસ મા સતત થઈ રહેલી ઝડપ અને વિકાસથી સરકારની મેક ઇન ઇન્ડિયા ને અબૂત પૂર્વ સફળતા મળી છે દેશની અર્થવ્યવસ્થામાં અત્યારે વિકાસ હાથી નો પગ જેવી આવક આપતું બન્યું છે વિશ્વની સૌથી ત્રીજા નંબરની મોટી આર્થિક મહાસત્તા બનવાના ભારતના લક્ષ્ય માટે ઇલેક્ટ્રોનિક આઈટમ અને ખાસ કરીને મોબાઇલની નિકાસ મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. એક જમાનો હતો કે ભારતમાં વિદેશથી મોબાઈલ આવતા હતા હવે ભારતમાં બનતા મોબાઈલ સમગ્ર વિશ્વમાં વપરાય રહ્યા છે