ત્રણ રાજ્યોની ચાર લોકસભા અને નવ રાજ્યોની 10 વિધાનસભા સીટ પર પેટા ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. લોકસભા સીટમાં ઉત્તર પ્રદેશની કૈરાના, મહારાષ્ટ્રની પાલઘર અને ભંડારા -ગોંદિયા અને નાગાલેન્ડની સીટ સીમેલ છે. 2014માં નાગાલેન્ડને બાદ કરતા બાકી ત્રણ સીટ ભાજપ સારા મતથી જીતી હતી. પરંતુ આ વખતે આ ત્રણ સીટ ઉપર પણ મુકાબલો વધી ગયો છે. દરેક ચૂંટણીના પરિણામ 31 મેના રોજ જાહેર કરાશે.
Maharashtra: 11 faulty EVMs reported across polling booths in Gondiya & Bhandara Lok Sabha constituencies
— ANI (@ANI) May 28, 2018
નુરપૂરમાં 9વાગ્યા સુધી 6 ટકા મતદાન.કૈરાનામાં 9 વાગ્યા સુધી 10 ટકા મતદાન.મહારાષ્ટ્રમાં ગોંડિયા-ભંડારા લોકસભા સીટ માટે થતા મતદાનમાં 11 ઈવીએમ બગડયા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com