અસામાજીક તત્ત્વોને ઝેર કરવામાં તંત્રની સુંદર કામગીરીની સરાહના થશે
રાજકોટબી પ્રજા શાંત અને સહિષ્ણુ છે પરંતુ કયારેક મુઠીભર અસામાજીક તત્ત્વો રાજકોટને બાનમાં લેવાનો પ્રયત્ન કરે છે ત્યારે આવા અસામાજીક તત્ત્વોને ઝેર કરવા તંત્ર સુંદર કામગીરી કરે ત્યારે તેનો હોંશલો બુલંદ બનાવવા, તેની કામગીરીને વધુ અસરકારક બનાવવા આવા નીડર, બાહોંશ, અધિકારીઓને સન્માનવા જ રહ્યાં. છેલ્લા ૧ વર્ષી રાજકોટ પોલીસના હામાં સલામત છે, રાજકોટની પ્રજાને તંત્ર ઉપર વિશ્ર્વાસ બેઠો છે, કેટલાય ગુનેગારોનું જેલમાં સળીયા પાછળ ધકેલી દેવાનું કામ પોલીસ જવાનો અને તેનાં સુકાની અનુપમસિંહ ગહેલોત દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે સંસ્કૃતિ અને પરંપરા મુજબ સેવાની નગરી રાજકોટની કેટલીક મુખ્ય મુખ્ય સંસઓ દ્વારા રાજકોટ શહેર નાગરિક અભિવાદન સમિતિના નેજા હેઠળ પોલીસ જવાનો અને અધિકારીઓને સન્માનીત કરવાનો એક કાર્યક્રમ આજરોજ યોજવામાં આવેલ છે.
આ અંગેની માહિતી આપતાં રાજકોટ શહેર નાગરિક અભિવાદન સમિતિના નેજા હેઠળ પોલીસ જવાનો અને અધિકારીઓને સન્માનીત કરવાનો એક કાર્યક્રમ આજરોજ યોજવામાં આવેલ છે.
આ અંગેની માહિતી આપતા રાજકોટ શહેર નાગરિક અભિવાદન સમિતિનાં ગુણવંત ડેલાવાળા, મુકેશ દોશી, ધર્મેન્દ્ર મહેતા, રમેશભાઈ ટીલાળા, ઉપેન મોદી, ડી.કે.વાડોદરીયા, નલીન ઝવેરી, કિરીટભાઈ આદ્રોજાએ જણાવ્યું છે કે, સમારોહમાં પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહેલોત, અધિક પોલીસ કમીશ્નર ડી.એસ.ભટ્ટ, નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૧ એસ.આર.ઓડેદરા, નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૨, ડો.કરણરાજ બી.વાઘેલા, મદદનીશ પોલીસ કમિશ્નર પૂર્વ, બન્નો ડી.જોષી, મદદનીશ પોલીસ કમિશ્નર પશ્ર્ચીમ, એચ.બી.મહેતા, મદદનીશ પોલીસ કમિશ્નર ટ્રાફિક શાખા, કે.જે.ઝાલા, પોલીસ ઈન્સ્પેકટર, એચ.એમ.ગઢવી પોલીસ ઈન્સ, વી.એમ.રાજયગુરુ, પોલીસ ઈન્સ., એલ.એલ.ચાવડા, પોલીસ સબ ઈન્સ્પેકટર એલ.આર.ગોહિલ, પોલીસ સબ ઈન્સ્પેકટર એમ.જે.ધાંધલ, પોલીસ સબ ,ઈન્સ. બી.ટી.વાઢીયા, પોલીસ સબ ઈન્સ. એ.આર.ગોહીલ, પોલીસ સબ ઈન્સ. કે.જે.ધડુક, પોલીસ સબ ઈન્સ્પેકટર, કે.કે.જાડેજા, પોલીસ સબ ઈન્સ., આર.સી.કાનમીયા, પોલીસ સબ ઈન્સ., એ.એસ.સોનારા, પોલીસ સબ ઈન્સ., વી.આર.ચૌહાણ, પોલીસ સબ ઈન્સ., કે.એન.પરમાર, આસી. પોલીસ હેડ કોન્સ. ‚પેન્દ્રસિંહ જાડેજા, મહિલા પોલીસ હેડ કોન્સ.ભગવતીબેન ભેંસદડીયા, પોલીસ હેડ કોન્સ., બળવંતસિંહ જાડેજા, પોલીસ કોન્સ., જીલુભાઈ ગોહિલ, પોલીસ કોન્સ. પ્રસિપસિંહ સરવૈયા પોલીસ કોન્સ્ટેબલ રમેશકુમાર વાઘમસી, પોલીસ કોન્સ. વનરાજસિંહ જાડેજા, પોલીસ કોન્સ. જીતેન્દ્રકુમાર શર્મા, પોલીસ કોન્સ. નિલેશભાઈ મકવાણા, પોલીસ કોન્સ. પ્રકાશભાઈ વાંક, પોલીસ કોન્સ. શબ્બીરભાઈ મલેક સહિતનાનું ગુજરાત રાજયના ગૃહમંત્રી પ્રદીપસિંહજી જાડેજાના હસ્તે સન્માનીત કરવામાં આવશે.