સાદી તળપદી કહેવત છે કે ઘરડા ગાડા વાળે… સમાજમાં ઘરડાઓની જરૂરિયાત પર ભાર મુક્તિ આ કહેવત 2050 સુધીમાં કદાચ ભારત માટે બદલાઈ જાય અને નવી કહેવત “ઘરડાના ગાડા ભરાય” લાગુ પડે તો નવાઈ જેવું નહીં રહે વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારત અત્યારે યુવાનોનો દેશ ગણાય છે. ત્યારે આગામી 2050 સુધીમાં ભારતની વસ્તીના 17 ટકા લોકો બુઢા બની જશે 2050 ની વસ્તી ગણતરીમાં ભારત ની મોટાભાગની વસ્તી સીનીયર સીટીઝનમાં આવી જશે
ભારતની વૃદ્ધોની સંખ્યા 254 ટકા ના દરથી વધી રહી છે તાજેતરમાં કરવામાં આવેલા સર્વેમાં એવું જણાવવામાં આવ્યું છે કે છેલ્લા દાયકામાં ભારતના જીવન દર વધી રહ્યા છે અને આગામી 2050 સુધીમાં વિશ્વની કુલ વસ્તીના 17% વયો વૃદ્ધ લોકો ભારતમાં વસતા હશે હશે ભારતમાં મોટેરાઓની વસ્તી માં સૌથી વધુ દક્ષિણના શહેરોમાં હશે ચેન્નાઈ કોઇમ્બતુર બેંગ્લોર સહિતના દેશોમાં સુખી જીવન ધોરણ અને આરોગ્ય ની સંભાળ જેવા સકારાત્મક પરિબળોને કારણે મોટી ઉંમરના સંખ્યા દિવસે વધી રહી છે ભારતમાં અત્યારે એક ટકાથી ઓછા રહ્યા છે આગામી દિવસોમાં 2050 સુધીમાં ભારતમાં વૃદ્ધોની સંખ્યા 70% એ પહોંચશે એટલે કે ભારતમાં ઘરડાઓના ગાડા ભરાશે.