ડો. શ્યામાપ્રસાદ મુખર્જી જન્મજયંતી અંતગર્ત શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની આગેવાની હેઠળ શહે૨ ભાજપ ધ્વારા રેસકોષ આર્ટગેલેરી ખાતેની ડો. શ્યામાપ્રસાદ મુખર્જીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ ક૨વામાં આવેલ હતી. આ તકે શહે૨ ભાજપ પ્રમખ કમલેશ મિરાણી એ જણાવ્યુ હતું કે ડો. શ્યામાપ્રસાદ મુખર્જીએ જનસંઘના સ્થાપક તેમજ પ્રથમ પ્રમુખ તરીકે સમગ્ર હિંદુસ્તાનને રાષ્ટ્રસેવાના માર્ગ પ૨ અવિ૨તપણે ચાલવાની પ્રે૨ણા પુરી પાડી છે. તત્કાલીન વડાપ્રધાન જવાહ૨લાલ નહેરૂની નિર્ણયશક્તિ અને ઈચ્છાશક્તિના અભાવે જે તે સમયે કાશ્મી૨માં અ૨ાજક્તા અને ભયનો માહોલ સર્જાયો હતો ત્યારે કાશ્મી૨ને ભા૨ત દેશનું અવિભાજય અંગ બનાવવા માટે થઈને ડો. શ્યામાપ્રસાદ મુખર્જીએ મોટો સંઘષ ર્ક્યો હતો. આ તકે રાજકોટના પ્રભારી પુષ્પદાનભાઈ ગઢવી, શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મેય૨ બીનાબેન આચાર્ય, મહીલા મો૨ચા પ્રભારી અંજલીબેન રૂપાણી, ધારાસભ્ય ગોવીંદભાઈ પટેલ, અ૨વીંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશો૨ રાઠોડ, વિરેન્દ્રસિહ ઝાલા, મોહનભાઈ વાડોલીયા, મનીષા ભટૃ, વિક્રમ પુજારા, મહેશ રાઠોડ, દિવ્યરાજસિહ ગોહીલ, સંગીતાબેન છાયા, અનિલભાઈ પારેખ, હરેશ જોષી, રાજુભાઈ ધ્રુવ, અશ્વિન મોલીયા, ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, દલસુખ જાગાણી, અજય પ૨મા૨, નરેન્દ્રસિહ ઠાકુ૨,અશોક લુણાગરીયા, ૨મેશ અકબરી, પરેશ પીપળીયા, સુરેન્દ્રસિહ વાળા, નિતીન ભુત, અશ્વિન પાંભ૨, પ્રદીપ ડવ, નિલેશ જલુ, સંજય ચાવડા, સવજીભાઈ વઘેરા, નયનાબેન પેઢડીયા, ડી.બી. ખીમસુરીયા, પૃથ્વીસિહ વાળા, પરેશ પીપળીયા, પ્રવિણ ક્યિાડા, પ્રવિણ ચૌહાણ, હારૂનભાઈ શાહમદા૨, યાકુબ પઠાણ, અંજનાબેન મો૨જરીયા, મનીષા રાડીયા સહીતના સાથે બહોળી સંખ્યામાં ઉપસ્થિત ૨હયા હતા.
Trending
- જો..જો હોટલના રૂમમાં લગાવેલ આ વસ્તુ લાઈટ નથી પણ સ્પાય કેમેરા છે
- ભારતની એવી જગ્યાઓ જેની મુલાકાત લેવા પરવાનગી જરૂરી, જાણો કારણ
- હાડકાંમાંથી ‘કટ-કટ’નો અવાજ આવે છે..?
- સૂતા પહેલા ગોળ+ગરમ પાણીના આ નુસખાથી ગંભીર બીમારીઓ થશે છુમંતર
- શું તમે પણ કાશ્મીરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો? તો આજે જ લિસ્ટમાં સામેલ કરો આ પ્રવૃત્તિ
- ‘માવા’ લવર્સ દાંત સાફ કરવા હોઈ તો આ વાંચી લો
- કેવી રીતે ટોપિક X પર રાતોરાત ટ્રેન્ડ કરવા લાગે છે..!
- તમારા બાળકને મજબુત બનાવવા દરરોજ પીવડાવો આ સ્મૂધી