આ ફેસ્ટિવલ સીજનમાં બધી સ્માર્ટફોન કંપનીઓ પોતાના ગ્રાહકોને લુભાવા માટે ઘણી પ્રકારની ઓફર આપી રહી છે. દક્ષિણ કોરિયાઇ ટેક્નોલૉજી કંપની સેમસંગે પણ પોતાના સ્માર્ટફોન ગેલેક્સી S8 અને S8 પ્લસની કિમતમાં 4000 રૂપિયા જેટલૂ ડિસ્કાઉંટ આપી રહી છે. કંપનીના જણાવ્યા પ્રમાણે એચડીએફસી બેન્કના ગ્રાહકોને આ ફોનની ખરીદી પર 4000 રૂપિયા જેટલું કેશબેક મળશે. એટલું જ નહીં ગેલેક્સી S8 પ્લસના 128 જીબી વેરિએંટની ખરીદી પર એચડીએફસી કાર્ડ ધારકોના 4000 રૂપિયા જેટલું કેશબેક અને 1000 રૂપિયાની અતિરિક્ત છૂટ મળશે.
ભારતમાં હાલમાં જ લોન્ચ થયેલા સેમસંગ ગેલેક્સી નોટ 8ને 2.5 લાખ થી વધુ લોકોએ રજીસ્ટર કરવી ચૂક્યા છે. ગેલેક્સી નોટ-8ને અમેજોન પર 1.5 લાખ લોકોએ સ્જિસ્ટર કરાવ્યુ છે. જ્યારે નોટ 8 માટે 72000 લોકોએ રજીસ્ટર કરવ્યું છે. સેમસંગ ઈન્ડિયા વેબસાઇટમાં લગભગ 1 લાખ લોકોએ આ ફોન બૂક કરાવ્યો છે.