સામાન્ય રીતે દિવાળીમાં સૌથી વઘુ ખરીદી મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક આઈટમની થતી હોય છે. કંપનીઓપણ દિવાળીમાં અલગ –અલગ પ્રકારની ઓફર બહાર પડે છે.જેમાં ઘણા મોંધા પ્રોડક્ટ્સ પણ સસ્તા ભાવે મળી રહે છે. દિવાળી પર સૌથી વઘુ ખરીદી મોબાઈલની થતી હોય છે.પરંતુ ઘણા ગ્રાહકો એ નક્કી નથી કરી શકતાકે ક્યાં સ્માર્ટફોનની ખરીદી કરવી. તો ચાલો જાણીએ તમારા બજેટમાં આ દિવાળી પર ક્યાં સ્માર્ટફોન ખરીદવા…

1-Xiaomi redmi Note-4

આ સ્માંર્ત્ફોનમાં 5.5 ઇંચની ડિસ્પ્લે , ૧.૭ GHz ઓકટાકોર રેમ અને ઇન્ટરનલ સ્ટોરેજ ૨/16 GB ,૧૩ મેગાપિક્સલ રીયલ અને 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો હહ્સે જેની કિમત ૧૨,૯૯૯ રૂપિયા છે

2-honor-6x

આ સ્માર્ટફોનમાં 5.5 ઈંચની ડિસ્પ્લે ૧.૭ GH ઓકટકોર રેમ 4 GB રેમ અને ૧૨ મેગાપિક્સલ રીયલ અને ૮ મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો છે. જેની કિમત ૧૦,૯૯૯ રૂપિયા છે.

૩-LG Q6

આ સ્માર્ટફોનમાં 5.5 ઈંચની ડિસ્પ્લે, 1.4 GHz ઓક્ટોકોર રેમ , ૩GB રેમ , ૧૩ મેગાપિક્સલ રીયલ અને 5 મેગાપિક્સલ  ફ્રન્ટ કેમેરા હહ્સે જેની કિમત ૧૨,૯૯૯ રૂપિયા છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.