હિરોનું ડયુએટ ઈ, ટીવીએસનું એન્ટર્ક-૨૧૦, પીજીઓનું વેસ્પા જીટીએસ-૩૦૦ તા હિરોનું ઝેડઆરઆઈ ૧૫૦ યુવાનોના મન મોહિ લેશે

રાજકોટ ટુ-વ્હીલરની સંખ્યાની દ્રષ્ટિએ દેશનું અવ્વલ નંબરનું શહેર છે. ગરીબી લઈ સુખી સંપન્ન કુટુંબોમાં એક ી બે સ્કુટર તો વસાવેલું હોય જ છે. યુવક અને યુવતીઓમાં હાલ સ્કુટરના વપરાશનો ક્રેઝ વધુ જોવા મળી રહ્યો છે. વર્ષે કરોડો ‚પિયાના ટુ-વ્હીલર રાજકોટમાં વેંચાય છે. એક્ટિવા, પ્લેઝર અને એકસેસ જેવા સ્કુટર યુવતીઓ તેમજ યુવક પણ ચલાવે છે. અત્યારે આ પ્રકારના હાઈબ્રીડ વાહનોનો જમાનો છે. ત્યારે આગામી સમયમાં બજારમાં નવી ટેકનોલોજી-એન્જીન અને ડિઝાઈનના આકર્ષક સ્કુટરો ચાહકના મનને લોભાવશે. તેના વિશે જાણવું જ‚રી બની જાય છે.

હિરો ડયુએટ ઈ

હિરો ડયુએટ ઈ
હિરો ડયુએટ ઈ

વર્ષ ૨૦૧૬ના ઓટો એકસ્પોમાં સૌનું ધ્યાન આકર્ષિત કરનાર હિરો ડયુએટ ઈ સંપૂર્ણ રીતે વિજ સંચાલીત છે. હાલ કંપનીનું ડયુએટ સ્કુટર બજારમાં ધુમ મચાવી રહ્યું છે. ત્યારે આ જ મોડેલને વિજ સંચાલીત બનાવી બજારમાં મુકવામાં આવ્યું છે. આ સ્કુટર ૦.૬ સેક્ધડમાં ૬૦ કિ.મી.ની ઝડપ પકડી શકે છે. સરકારની ઝીરો એમીશન પોલીસી માટે આ સ્કુટર અનુકુળ દેખાઈ રહ્યું છે. સ્કુટરની ટેકનોલોજી તેમજ મોડેલ લોકોને શો-‚મ સુધી ખેંચી લાવશે તે વાત સત્ય છે. એક વખત ચાર્જ કરવાી આ સ્કુટર ૬૫ કિ.મી.ની ઝડપ પકડી લેશે.

ટીવીએસ એન્ટર્ક ૨૧૦ કોન્સેપ્ટ

ટીવીએસ મોટર કંપનીએ પણ વર્ષ ૨૦૧૬ના ઓટો એકસ્પોમાં એન્ટર્ક ૨૧૦ કોન્સેપ્ટ સ્કુટર રજૂ કરી લોકોના ટીવીએસ એન્ટર્ક ૨૧૦ કોન્સેપ્ટદિલ જીત્યા હતા. અગાઉ કંપનીએ અકુલા ૩૧૦ મોડેલ લોન્ચ કર્યું હતું. હવે ટીવીએસનું આ મોડેલ પ્રત્યે લોકો અત્યારી જ અધીરા બન્યા છે. હાલ તો આ મોડેલના ઉત્પાદનની તૈયારીઓ શ‚ છે. આ સ્કુટરને કંપની ભવિષ્યનું સ્કુટર હોવાનો દાવો કરે છે. સ્કુટરના પહોળા અને ટયુબલેસ ટાયર તેમજ રોડો પેટર્ન ડયુલ ડીસ્ક બ્રેક સ્કુટરની ટેકનોલોજીમાં અગત્યનો ભાગ ભજવે છે. સ્કુટરમાં એડવાન્સ એલઈડી લાઈટ સ્માર્ટ ફોની આધારીત જીપીએસ નેવીગેશન, ઓનલાઈન કનેકટીવીટી, ટોપ અને પુશ બટન રહેશે. સ્કુટરની ઈંધણ ટાંકી ૮.૫ લીટરની છે. એકંદરે આ સ્કુટરને સ્માર્ટ ટુ-વ્હીલરની ક્ષેણીમાં મુકી શકાય.

વેસ્પા જીટીએસ-૩૦૦

વેસ્પા જીટીએસ-૩૦૦
વેસ્પા જીટીએસ-૩૦૦

ઈટાલીયન કંપની પીજીઓ ટૂંક સમયમાં વેસ્પા જીટીએસ-૩૦૦ પ્રિમીયમ સ્કુટર લોન્ચ કરે તેવી શકયતા છે. આ સ્કુટર દેશનું સૌી પ્રિમીયમ એટલે કે મોંઘુ રહેશે. સમગ્ર સ્કુટર કમ્પલેટલી બીલ્ટ યુનિટ (સીબીયુ) એટલે કે ઈમ્પોટેડ રહેશે. સ્કુટરની ખુબજ સુંદર રેટ્રો અપીલ લોકોને લલચાવશે. જીટીએસ-૩૦૦માં ૨૭૮ સીસીનું સીંગલ સીલીન્ડર એન્જીન હશે. જે સ્કુટરના ઝડપી પીકઅપ માટે મદદ‚પ રહેશે. સ્કુટરમાં એનાલોગ ઈન્સ્ટ્રુમેન્ટ કલસ્ટર એલઈડી ડીસ્પ્લે સો મુકાશે. આ સ્કુટરની કિંમત ૪ લાખ (એકસ શો-‚મ) રાખવામાં આવે તેવી ધારણા છે. આ સ્કુટર વેસ્પા-૯૪૬ ઈમ્પોરીયો અરમાની (‚ા.૧૨ લાખ) કરતા સસ્તુ છે.

હિરો ઝેડઆરઆઈ-૧૫૦

હિરો મોટોકોર્પ ઝેડઆરઆઈ મોડલના સહારે ૧૫૦ સીસી સ્કુટર સેગ્મેટમાં પોતાનું સન

હિરો ઝેડઆરઆઈ-૧૫૦
હિરો ઝેડઆરઆઈ-૧૫૦

પાકુ કરવાનો પ્રયાસ કરશે. ઝડઆરઆઈ-૧૫૦ નામાંકીત હોન્ડા પીસીએકસ-૧૫૦ સો ગળાકાપ હરિફાઈમાં ઉતરશે. હોન્ડાનું પીએસએકસ-૧૫૦ યુરોપ અને એશીયાના અન્ય દેશોની માર્કેટમાં ધુમ મચાવી રહ્યું છે. ઝેડઆરઆઈ સ્પોર્ટસ અને કલાસીક મોડલનું મિશ્રણ રહેશે. જેમાં યુરોપીયન સ્ટાઈલની ઝલક જોવા મળશે. સ્કુટરમાં ૧૫૭ સીસીનું સીંગલ સીલીન્ડર એન્જીન રહેશે. યુરોપીયન સ્ટાઈલની સ્ટેપ સીટ સ્કુટરમાં ઉમેરાશે. ડયુલ પ્રોજેકટર હેડ લેમ્પ અને ફ્રન્ટ પ્રોટેકશન સ્ટાઈલની સ્ક્રીન સ્કુટરના આકર્ષણમાં ઉમેરો કરશે. અલબત આ સ્કુટર કયારે રીલીઝ શે તેની જાહેરાત કરવામાં આવી ની.

આર એસ-૩૪૦

આર એસ-૩૪૦
આર એસ-૩૪૦

શહેરી વિસ્તારોમાં જીરો એમીશન વાહનો એટલે કે, પ્રદૂષણ ન ઓકતા હોય તેવા વાહનોનું ચલણ આગામી સમયમાં વધવાનું છે. આવા વાહનોમાં ઈલેકટ્રીક વાહનો સૌી અગ્રતા ધરાવે છે. ભારતમાં શ‚ યેલા એર એનર્જી નામના સ્ટાર્ટઅપએ પોતાની પ્રમ પ્રોડકટ આર એસ-૩૪૦ બજારમાં મુકયું છે. આઈઆઈટી મદ્રાસના ત‚ણ મહેતા અને સ્વપ્નીલ જૈન નામના યુવાનોએ આ કંપનીની સપના કરી હતી. આ સ્કુટરનું ૯૦ ટકા નિર્માણ ભારતમાં યું છે. જેમાં લીીયમ-ઈઓન બેટરી છે. આ સ્કુટરની આકર્ષક ડિઝાઈન યુવાનોનું મન મોહિ લે છે. સ્કુટર ૭૨ કિ.મી.ની ઝડપે દોડી શકે છે. માત્ર ૧ કલાકના સમયગાળામાં સ્કુટરની ૮૦ ટકા બેટરી ચાર્જ ઈ જાય છે જે લોકોનો સમય અને સંપત્તિનો વ્યય અટકાવે છે.

 ટીવીએસ એન્ટર્ક ૧૨૫

ટીવીએસ એન્ટર્ક ૨૧૦ કોન્સેપ્ટની જેમ એન્ટર્ક ૧૨૫ પણ ટુ-વ્હીલરના રસીયા માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ ૨૧૦ કોન્સેપ્ટનું ૧૨૫ સીસી વર્જન છે. હોન્ડાનું એકટીવા અને સુઝુકીના એકસેસ સામે કંપનીએ આ સ્કુટર

ટીવીએસ એન્ટર્ક ૧૨૫
ટીવીએસ એન્ટર્ક ૧૨૫

ઉતારવાની તૈયારી કરી છે. યુવાનોમાં હાલ એકસેસ અને એકટીવાનો ક્રેઝ છે. આ શ્રેણીના મોડેલ ખરીદવાનું યુવાનો વધુ પસંદ કરી રહ્યાં છે.

ગેયર વગરના હોવાી આ સ્કુટર યુવતીઓ પણ ચલાવે છે. ત્યારે ટીવીએસ એન્ટર્ક ૧૨૫ આ શ્રેણીની હરિફાઈમાં સામેલ શે. આ સ્કુટર ૧૨૫ સીસીનું રહેશે અને સમગ્ર બોડી એલ્યુમીનીયમની રહેશે. ઈંધણની ટાંકી ૮.૫ લીટરની છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.