કોલેજવાડી માં દરરોજ કચરો સગળાવી મહાનગરપાલિકાના નિયમનું ખુલ્લેઆમ ઉલ્લંધન કરવામાં આવી રહ્યું છે. કચરો સળગાવવાના કારણે વાયુ પ્રદુષણ થતું હોવાથી મહાપાલિકાએ કચરાને સળગાવવા પર પ્રતિબંધ મુકયો છે. મહાપાલિકાના આ પ્રતિબંધનો કોલેજવાડી ખાતે જાણી જોઇને ઉલાળીયો કરવામાં આવી રહ્યો છે. આ અંગે જવાબદાર તંત્રને ઘ્યાન દોરવા છતાં પણ કોઇ પગલા લેવામાં ન આવતા સ્થાનીક પર્યાવરણ પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો છે.
કોલેજવાડીમાં કચરો સળગાવીમહાપાલિકાના નિયમનો ઉલાળીયો
Previous Articleઅભિલેખાગાર કચેરીમાં અધિકારી જ પટ્ટાવાળા !!
Next Article માર્કેટીંગ યાર્ડમાં લીલા શાકભાજીની પુષ્કળ આવક