રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં નારી નાતાલ પર્વ તા દર વર્ષે ૩૧ ડીસેમ્બરની ઉજવણી સંદર્ભે રાજકોટ શહેર પોલીસ કમિ. અનુપમસિંહ ગહલૌતે પ્રતિબંધો જારી કર્યા છે. જેમાં નાતાલ પર્વની ઉજવણી તા. ૨૫ તા ૩૧ ડીસેમ્બરના દિવસે ચાલુ વર્ષની વિદાય અને નવા વર્ષને આવકારવાના હેતુી અલગ-અલગ પ્રકારે ૩૧ ડીસેમ્બરની ઉજવણી જે જગ્યાએ કાર્યક્રમ હોય ત્યાં આજુબાજુવાળાઓએ અવા તો રહીશોને કોઈ ઘોંઘાટ કે તકલીફ વા ઉપર. ઉજવણીવાળી જગ્યાએ તી ઉજવણીમાં કેફી પીણા, પીવાની તેમજ કઢંગી હાલતોવાળા અંગ પ્રદર્શનો દ્વારા તી ઉજવણી ઉપર, આમ સુસંસ્કારી સમાજ તેમજ કુમળી વયના બાળકોના માનસપટ ઉપર ખુબજ ખરાબ અસર તા કૃત્યો ઉપર, ઉજવણીવાળી જગ્યામાં કે જાહેર રોડ પર ઉજવણીના ભાગરૂપે જોર-શોરી માઈક વગાડવા અને ફટાકડા ફોડવા ઉપર, આઉજવણીના ભાગરૂપે જાહેર માર્ગો પર બેફામ બાઈક ચલાવવા તેમજ બાઈકના સ્ટંટ કરવા ઉપર, આહુકમો રાજકોટ શહેર પોલીસ કમિશનરની હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં તા. ૨૪ી તા. ૨/૧ સુધી અમલમાં રહેશે. જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર રહેશે.
ક્રિસમસ અને થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં જોરથી માઈક વગાડવા-ફટાકડા ફોડવા પર પ્રતિબંધ
Previous Articleરાજકોટમાં બૂકાનીધારીએ ૨૦ તોલા સોનાના ઘરેણા-રોકડની ચલાવી લૂંટ
Next Article ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ ? સાંજે ફેસલો