• શેરબજાર નવા રેકોર્ડ ઉંચા સ્તરે ખુલ્યું છે .
  • નિફ્ટીએ 22290ને પાર કરતાં ચારેબાજુ ખરીદીના કારણે ઉત્સાહ જોવા મળ્યો છે . 

શેરમાર્કેટ ન્યૂઝ : શેરબજારમાં આજે નવો રેકોર્ડ બન્યો હતો. મુખ્ય સૂચકાંકો નવા વિક્રમી ઊંચાઈ પર ખૂલ્યા, નિફ્ટીએ પ્રથમ વખત 22290ની સપાટી વટાવી છે .  સેન્સેક્સે પણ મજબૂતી સાથે 73400ની સપાટી પાર કરી હતી. ચોતરફ ખરીદીના કારણે બજારમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નિફ્ટીમાં ગ્રાસિમનો શેર ટોપ ગેઇનર છે, જ્યારે એશિયન પેઇન્ટ્સ ટોપ લૂઝર છે. આ પહેલા ગુરુવારે સેન્સેક્સ 535 પોઈન્ટ વધીને 73,158 પર બંધ થયો હતો.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.