દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં પોલીસ કાર્યવાહી દરમ્યાન ગઈકાલે હાઈવે રોડ સેવા સદનની પાછળ ખુલ્લા પ્લોટમાં દારૂ નો નાશ કરવામાં આવ્યો. જમાં ઈંગ્લીશ દારૂની ૨૦૩૧ બોટલો જે ‚પિયા ૮.૪૯ લાખ કિંમતની હતી અને બિયરના ૫૭૪ ટીન જે ૫૬,૯૦૦ ‚પિયાની કિંમતના હતા આ સમગ્ર દારૂના જથ્થા ઉપર સાંજે ધરમપુર વિસ્તારમાં કલેકટર કચેરીની પાછળના ભાગમાં ડીવાઈએસપી ગોહિલ અને નશાબંધી પોલીસ ઈન્સ્પેકટર સહિતના હાજરીમાં જ આ દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું.
Trending
- ચોટીલા હાઈવે પર અકસ્માત…
- સંગીતકાર એઆર રહેમાનની તબિયત અચાનક લથડી
- ભાવનગર: જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક…
- ગુજરાત સરકારનો વાલીઓને રાહત આપતો મહત્વનો નિર્ણય…
- સુરત: કતારગામમાં બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમની હવે ખેર નથી!!!
- અંજાર: ધમડકા નજીક તળાવમાં ડૂબી જતાં 5 બાળકનાં મો*ત
- સાબરકાંઠા: નેશનલ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના
- રામે રાવણ પર 31 નહીં 33 નહીં કેમ 32 તીર છોડ્યા? જાણો આ પાછળનું રહસ્ય