સનિક કક્ષાએ ઉત્પાદન વધારવાની સાથો સાથ લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા નિર્ણય : બજેટમાં નિર્ણય બાદ રમકડા, કેમીકલ અને પેપર સહિતની વસ્તુઓ પણ મોંઘી થાય તેવી ધારણા સેવાઇ

સનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા આયાતી ચીજવસ્તુઓ ઉપર કસ્ટમ ડયૂટી વધારવાની રણનીતિ ફરીથી કેન્દ્ર સરકારે અપનાવી છે. જેના પરિણામે આગામી સમયમાં ફર્નીચર, ટાયર અને પગરખા સહિતની આયાતી વસ્તુઓ મોંઘીદાટ બની જાય તેવી ધારણા છે.

મળતી વિગતો મુજબ આગામી કેન્દ્રીય બજેટમાં ઈમ્પોર્ટેડ રમકડા, ફર્નીચર, ફૂટવેર, કોટેડ પેપર, રબ્બર સહિતની વસ્તુઓ પર કસ્ટમ ડયૂટી લાદવામાં આવે તેવું જાણવા મળી રહ્યું છે. આ નિર્ણય સનિક કક્ષાએ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે લેવાયો હોવાનું નિષ્ણાંતોનું માનવું છે. બજેટમાં એકંદરે ૩૦૦ જેટલી આઈટમો ઉપર કસ્ટમ ડયૂટી લાદવામાં આવશે. એક તરફ રોજગારીની તકો વધારવા માટે સરકાર જજુમી રહી છે. આવા સંજોગોમાં નાના અને મધ્યમ ઉદ્યોગોનો વિકાસ કરવા માટે સરકારને અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં રાહત મળે તે માટે આગામી બજેટમાં ઈમ્પોટેડ વસ્તુઓ ઉપર કસ્ટમ ડયૂટી વધારવામાં આવશે તેવું જણાય આવે છે.

અહીં નોંધનીય છે કે, સૌથી વધુ અસર ફર્નીચર કેમીકલ, રબ્બર, કોટેડ પેપર અને પેપર બોર્ડ સહિતની વસ્તુઓ ઉપર પડશે. ઈમ્પોટેડ પગારખા પર કસ્ટમ ડયૂટી ૨૫ ટકાી વધારીને ૩૫ ટકા કરવાની સલાહ નિષ્ણાંતો દ્વારા અપાઈ છે.  રબ્બરના નવા ન્યુમેટીક ટાયર પર વર્તમાન સમયે ૧૦ થી ૧૫ ટકા કસ્ટમ ડયૂટી લાગે છે જે આગામી સમયમાં ૪૦ ટકા સુધી વધી જાય તેવી શકયતા છે. આયાતી વસ્તુઓ ઉપર કસ્ટમ ડયૂટી લાદવામાં આવશે તો સનિક ક્ષેત્રે ઉત્પાદકોને બજારમાં ટકી રહેવામાં મદદ મળશે તેવું સરકારનું માનવું છે.

admin 2

અહીં નોંધનીય છે કે, વર્લ્ડ ટ્રેડ ઓગેનાઈઝેશનના કરાર મુજબ ભારત સરકાર ઈમ્પોટેડ વસ્તુઓ પર એક નિશ્ર્ચિત માપદંડ સુધી કસ્ટમ ડયૂટી લગાવી શકે છે. સનિક બજારો વિદેશી માલ સામાન સામે ટકી રહે તે જરૂરી છે. વર્તમાન સમયમાં ફર્નીચર અને કેમીકલ ક્ષેત્રને લગતી અનેક વસ્તુઓની આયાત ભારતમાં થાય છે. ૫ લાખી રૂ.૫ કરોડ સુધીના મોડયુલર ફર્નીચર ભારતમાં લાખો ઘરોમાં મુકાયા છે. બીજી તરફ કેમીકલનો ઉપયોગ પણ સતત વધતો રહ્યો છે. પરિણામે આગામી બજેટમાં આયાત ફર્નીચર અને કેમીકલ ઉપર કસ્ટમ ડયૂટી નાખવાના નિર્ણયી લાખો લોકોને અસર થાય તેવું જાણવા મળી રહ્યું છે. વતમાન સમયમાં વુડન ફર્નીચર પર ૨૦ ટકા કસ્ટમ ડયૂટી છે. જેમાં ૧૦ ટકાનો વધારો કરી ૩૦ ટકા કસ્ટમ ડયૂટી રાખવાની દરખાસ્ત મુકાઈ છે. બીજી તરફ કોટેડ પેપર, પેપર બોર્ડ અને હેન્ડમેટ પેપર ઉપર પણ કસ્ટમ ડયૂટી વધારવાની દરખાસ્ત નિષ્ણાંતોએ કરી છે. જો કે બીજી તરફ વેસ્ટ પેપર અને વુડ પલ્પ ઉપર ઈમ્પોર્ટ ડયૂટી ઘટાડવામાં આવે તેવું પણ માનવામાં આવે છે. પેપર ઈન્ડસ્ટ્રી વર્તમાન સમયમાં સરકાર તરફી રાહત મળે તેવું ઈચ્છે છે. જેના પરિણામે ભારતમાં આયાત તાં વેસ્ટ પેપર અને વુડ પલ્પ ઉપર કસ્ટમ ડયૂટી ઓછી થશે તો ઉત્પાદન સસ્તાદરે થશે તેવું મનાય છે.

આ ઉપરાંત લાકડા, મેટલ અને પ્લાસ્ટીકી બનતા રમકડા પર વર્તમાન સમયમાં ૨૦ ટકા કસ્ટમ ડયૂટી ચૂકવવામાં આવે છે જેને વધારી ૧૦૦ ટકા કરવાની દરખાસ્ત ઈ છે. અહીં નોંધનીય છે કે, ચીન અને હોંગકોંગી ભારતમાં રમકડાની મોટાપાયે આયાત થાય છે. વર્ષ ૨૦૧૮ થી  ૨૦૧૯ દરમિયાન ૩૦૪ મીલીયન ડોલરના રમકડા વેંચાયા હતા. અહીં ઉલ્લેખનીય છે કે, ભારતીય ર્અતંત્ર થોડા સમય માટે સુસ્તીમાંથી પસાર ઈ રહ્યું હતું. ર્અતંત્રની ગતિમાં આવેલી રૂ કાવટના કારણે આગામી કેન્દ્રીય બજેટમાં સરકાર ઉદ્યોગોને રાહતો આપે તેવી ધારણા સેવાઈ રહી છે. સામાન્ય લોકોની ખરીદ શક્તિ વધે તેવા પગલા પણ સરકાર લેવા જઈ રહી છે. આવા સમયે બજારમાં નાણાની તરલતા જાળવવા માટે રોજગારી સર્જનની સાો સા લોકોની ખરીદ શક્તિ વધારવા માટે સરકારે બેંકોને છુટા લોન આપવાની તાકીદ કરી છે. જેના લાંબાગાળે સારા પરિણામ આવશે તેવી અપેક્ષા સેવવામાં આવી રહી છે. દરમિયાન આગામી ૧લી ફેબ્રુઆરીના રોજ બજેટ જાહેર વા જઈ રહ્યું છે ત્યારે સરકાર સનિક ક્ષેત્રે લઘુ અને મધ્યમ ઉદ્યોગો બજારમાં ટકી રહે તે માટે વિદેશી સસ્તા દરે ભારતમાં ઈમ્પોર્ટ તી વસ્તુઓ ઉપર કર ભારણ નાખવાનું વિચારે છે. કર ભારણ નાખવાી ભારતમાં ઈમ્પોર્ટેડ વસ્તુઓ મોંઘી થશે. પરિણામે સનિક એકમો સ્પર્ધામાં ટકી શકશે તેવું સરકારનું માનવું છે. આ સાથે જ સરકારની તિજોરીમાં પણ આવક વધશે તે હકીકત છે.

સનિક ક્ષેત્રના ઉદ્યોગોને પ્રાધાન્ય આપવા માટે સરકાર અવાર-નવાર કસ્ટમ ડયૂટીમાં ફેરફાર કરતી હોય છે. કસ્ટમ ડયૂટી વધારવાી સનિક બજારમાં ઈમ્પોર્ટેડ વસ્તુ મોંઘી મળે છે જેની સામે સનિક કક્ષાએ ઉત્પાદનો સસ્તા રહે છે. જેનો સીધો લાભ વેપારીઓ-ઉત્પાદકોને થાય છે. જો કે, ઈમ્પોટેડ વસ્તુઓ પર લાદવામાં આવતી કસ્ટમ ડયૂટી માત્ર અમુક સ્તરે જ લાદી શકાતી હોય છે. માટે માત્ર કસ્ટમ ડયૂટીના હયિારી સનિક ઉદ્યોગોને વૈશ્ર્વિક કંપનીઓ સામે ટકાવી રાખવા મુશ્કેલ છે. સનિક ઉદ્યોગો સ્વબળે ઉંચા આવે તે જરૂરી બની જાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.