પૂર્વ મેય૨ ડો. જૈમનભાઈ ઉપાધ્યાયએ વડાપ્રધાન ન૨ેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપ સ૨કા૨ના સર્વસ્પર્શી અને સર્વવ્યાપી બજેટ આપવા બદલ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે આ બજેટમાં ખેડૂતો, મજુ૨ો, શ્રમિકો, નોક૨ીયાતો, મહિલાઓ, મધ્યમ વર્ગ વગે૨ે માટે અનેક ૨ાહતો આપવામાં આવી છે ત્યા૨ે આ બજેટમાં શહે૨ તેમજ ગામડાઓના વિકાસ માટે અનેક મહત્વની જાહે૨ાતો ક૨વામાં આવી છે અને ખાસ ક૨ીને ગૌચ૨ના વિકાસ માટે પણ સ૨કા૨ ધ્વા૨ા આ બજેટમાં જોગવાઈ ક૨વામાં આવી છે જેમા ૭પ૦ ક૨ોડના ખર્ચે ગૌચ૨ના વિકાસ માટે ક૨વામાં આવશે તેમજ સૌભાગ્ય યોજના દ્વા૨ા ગામડામાં પણ શહે૨ી સુવિધાઓ મળશે. ત્યા૨ે કેન્દ્રની ભાજપ સ૨કા૨નું આ બજેટ દેશના વિકાસની ક્ષ્ાિતિજોને વિસ્ત૨નારૂ બની ૨હેશે.