લાઠી તાલુકા પંચાયત નું વર્ષ ૨૦૧૯/૨૦ નું પ્રજા લક્ષી રૂપિયા ત્રેપન કરોડ છોતેર લાખ નું બજેટ સર્વાનુમતે મંજુર કરતા તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવીયા અને તાલુકા પંચાયત સદસ્યો ની બેઠક માં મંજુર આરોગ્ય સ્વાસ્થ્ય શિક્ષણ ને વધુ મહત્વ આપતા તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવીયા એ કેન્સર ગ્રસ્ત દર્દી ઓ ને સહાય ની જોગવાઈ કરી પ્રાથમિક શાળા ઓ ના બાળકો માટે પ્રાકૃતિ પ્રવાસ ને પ્રોત્સાહન આરોગ્ય સંબંધી વ્યવસ્થા માટે અનેકો મહત્વ ની વ્યવસ્થા કરાયેલ આજે તાલુકા પંચાયત કચેરી લાઠી ખાતે મળેલ બજેટ મીટીંગ માં ૫૩/૭૬ કરોડ નું બજેટ સર્વાનુમતે મંજુર કરાયું છે.
Trending
- સરકારના નવતર પ્રયોગ થકી ત્રણ વર્ષમાં 16155 કરોડનું 87607 કિલો ડ્રગ્સ ઝડપાયું
- મોબાઈલ પ્રતિબંધ પ્રાથમિક શાળાઓમાં ફરજીયાત કરાશે: શિક્ષણ મંત્રી
- છૂટાછેડા પહેલા પકડાયો યુઝવેન્દ્ર ચહલ, આ સુંદરીને કરી રહ્યો છે ડેટ!
- અરવલ્લી: આંબલીયારા ગામના યુવકે પોલીસમાં ASI તરીકે ઓળખ આપી યુવકો સાથે છેતરપિંડી કેસનો મામલો
- મહેસાણા: LCB ટીમે નીમ કોટેડ યુરિયા ખાતરનો જથ્થો જપ્ત કર્યો
- કેશોદ: તાલુકા પંચાયત પરિવારનો સ્નેહમિલન તેમજ ચિંતન શિબિરનો કાર્યક્રમ યોજાયો
- કેશોદ: PMJAY યોજનામાં હોસ્પિટલના દર્દીઓને લૂંટતા હોવાના આક્ષેપો આવકાર હોસ્પિટલના ડોક્ટરે કર્યા
- ગાયના છાણાની વસ્તુઓ ઓનલાઇન વેંચશે અમદાવાદ મ્યુ. કોર્પોરેશન