મધ્યમ અને નોકરિયાત વર્ગ માટે સરકારની ભેટ
- આવકવેરા ટેક્સમાં મોટા ફેરફારો
- 12 લાખ સુધીની આવક પર = 0% ટેક્સ
- 4 થી 8 લાખ સુધીની આવક પર =5 % ટેક્સ
- 8 થી 12 લાખ સુધીની આવક પર =10 % ટેક્સ
- 12 થી 16 લાખની આવક = 15% ટેક્સ
- 16 થી 20 લાખની આવક = 20 % ટેક્સ
- 20 થી 24 લાખની આવક = 25 % ટેક્સ
- 24 લાખથી વધુ આવક = 30 % ટેક્સ
નાણાકીય વર્ષ 2024-25 (આકારણી વર્ષ 2025-26) માટે આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2025 છે. આ વર્ષે એ જ ટેક્સ સ્લેબ અને દર કરદાતાઓને લાગુ પડશે, જેની જાહેરાત ગયા બજેટમાં કરવામાં આવી હતી.
બજેટમાં ઈન્કમ ટેક્સને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. સરકારે મધ્યમ વર્ગને મોટી ભેટ આપી છે. હવે 12 લાખ રૂપિયા સુધીની કમાણી પર કોઈ ટેક્સ નહીં લાગે. એટલે કે હવે 1 લાખ રૂપિયા સુધીની કમાણી પર કોઈ ટેક્સ નહીં લાગે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આ જાહેરાત કરી છે.
બજેટમાં આવકવેરા અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. સરકારે મધ્યમ વર્ગને મોટી ભેટ આપી છે. હવે 12 લાખ રૂપિયા સુધીની કમાણી પર કોઈ ટેક્સ નહીં લાગે. એટલે કે હવે 1 લાખ રૂપિયા સુધીની કમાણી પર કોઈ ટેક્સ નહીં લાગે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આ જાહેરાત કરી છે.
આવકવેરા પર સરકારનો મોટો નિર્ણય, 12 સુધી કોઇ ટેક્સ નહીં
12.75 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં, નવી વ્યવસ્થા પસંદ કરવા પર લાભ; એકસાથે 4 વર્ષ માટે રિટર્ન ફાઇલ કરી શકશે