*કૃષિ માટે ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરશે સરકાર.
*એગ્રી સ્ટાર્ટઅપ શરુ કરવા માટે ગ્રામીણક્ષેત્રોમાં એગ્રીકલ્ચર ફંડની સ્થાપના કરવામાં આવશે.
*ભારત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મિલેટની સ્થાપના કરવામાં આવશે વિશ્વ માટે બનશે ઉત્પાદનનું હબ
*ખેડૂતોને ડિજિટલ ટ્રેનિંગ આપવામાં આવશે.
*ખેડૂતોને ખેતી માટે વિશેષ ફંડની કરવામાં આવી જોગવાઈ
*પશુપાલન, ડેરી અને મત્સ્ય પાલન પર ધ્યાન કેન્દ્રિત કરતા કૃષિ
*યુવા ઉદ્યોગ સાહસિકો દ્વારા કૃષિ સ્ટાર્ટઅપને પ્રોત્સાહિત કરવા માટે એગ્રીકલ્ચર એક્સિલરેટર ફંડની સ્થાપના કરવામાં આવશે.
* પશુપાલન, ડેરી અને માછીમારી પર ધ્યાન કેન્દ્રિત કરીને કૃષિ ધિરાણનો લક્ષ્યાંક વધારીને રૂ. 20 લાખ કરોડ કરવામાં આવશે.
*પ્રાકૃતિક ખેતી માટે 10,000 બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે.
*ગોવર્ધન યોજના હેઠળ 500 નવા પ્લાન્ટ લગાવવામાં આવશે.
-આગામી 3 વર્ષ સુધી 1 કરોડ ખેડૂતોને નેચરલ ફાર્મિંગમાં મદદ કરાશે : નેચરલ ફાર્મિંગ માટે 10 હજાર બાયો ઈનપુટ રિસર્ચ સેન્ટર બનાવવામાં આવશે.