જેટલીના બજેટ ભાષણની મહત્વની વાતો

  • – ડિજિટલ શિક્ષણના વ્યાપ માટે કટિબદ્ધ
  • – પ્રી નર્સરીથી 12માં ધોરણ સુધી એક જ શિક્ષણ પોલીસી
  • – વડોદરામાં રેલવે યુનિવર્સિટી બનાવાશે
  • – આદિવાસીઓ માટે એકલવ્ય વિદ્યાલય
  • – એકલવ્ય વિદ્યાલય અને નવોયદય વિદ્યાલયોમાં સુવિધા પર ભાર
  • – વડોદરાની પ્રસ્તાવિત રેલવે યુનિવર્સિટી માટે બે નવા કોર્સ
  • – 51 લાખ ઘરોનું નિર્માણ થઈ રહ્યું છે
  • – ગ્રામ્ય વિસ્તારમાં વધુને વધુ રોજગારી ઊભી કરવાનું લક્ષ્ય
  • – પ્રધાનમંત્રી કૃષિસંપદા યોજના માટે 1400 કરોડની જોગવાઇ
  • -કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ પશુપાલકોનો પણ મળશેઃ અરુણ જેટલી
  • – ઉજ્વલા યોજના અંતર્ગત ગેસ કનેક્શન
  • – 8 કરોડ મહિલાઓને મફત ગેસ કનેક્શન
  • – 2022 સુધીમાં દરેક ગરીબને ઘર
  • – ચાલું નાણાકીય વર્ષમાં 2 કરોડ શૌચાલય બનાવવાનું લક્ષ્ય
  • – 42 મેગા ફૂડ પાર્ક બનાવાશે.
  • – ઓપેરશન ગ્રીનથી બટેકા, ટામેટા અને ડુંગળીનો બગાડ અટકશે
  •  – પશુપાલન અને માછીપાલન માટે કિસાન ક્રેડિટ કાર્ડ
  • -કૃષિ ધિરાણ માટે 11 લાખ કરોડની જોગવાઇ
  • – આદિવાસીઓ માટે મોટી જાહેરાત
  • – વાંસને વનક્ષેત્રથી અલગ કરવાની જાહેરાત
  • – હવે આદિસીઓ વાંસના વેચાણથી રોજી મેળવી શકશે
  • – દેશના ચાર કરોડ ઘરોને કોઈપણ ખર્ચ વગર વીજ કનેક્શન
  • – દેશના ચાર કરોડ ઘરોમાં વીજળી પહોંચડાવા માટે 16 કરોડનો ખર્ચ થયો
  • – દિલ્લીમાં પ્રદુષણ ઘટાડવા માટે નવી યોજના આવશે
  • – ઓપરેશન ગ્રીનની સ્થાપના કરાશે
  • – કલ્સટર મોડલથી કૃષિક્ષેત્રની કાયાપલટ કરવાનું લક્ષ્ય
  • – 30 કરોડ ટન ફળનું ઉત્પાદન થયું
  • – ઓપરેશન ગ્રીન માટે 500 કરોડનો પ્રસ્તાવ
  • – ઓપેરશન ગ્રીનથી બટેકા, ટામેટા અને ડુંગળીનો બગાડ અટકશે
  • – લોકોની સુખાકારી પર ધ્યાન આપી રહ્યા છીએ
  • – સ્ટેંટની કિંમતો ઓછી કરી
  • – ઉદ્યોગલક્ષી વાતાવરણ તૈયાર કર્યું
  • – એક દિવસમાં કંપની બનાવી શકાય છે
  • – પાસપોર્ટ હવે 2-3 દિવસમાં બની જાય છે.
  • – 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરીશું.
  • – ખેડૂતોને એમએસપીથી દોઢ ગણો ભાવ આપવા પર મક્કમ
  • -ભારત દુનિયાની સૌથી વધુ ઝડપી વિકસતી અર્થવ્યવસ્થા છે
  • -છેલ્લા ચાર વર્ષોમાં સરકારે અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો
  • -રેલવે બજેટ પણ આ બજેટમાં સામેલ
  • – ભ્રષ્ટાચાર શિષ્ટાચારનો અંગ બની ગયો છે.
  • – ચાર વર્ષમાં મોદી સરકારે અનેક સુધારાવાદી પગલા લીધા
  • -જીએસટીને સરળ બનાવવાના પ્રયાસો ચાલું છે.
  • – જીએસટી લાગુ થયા પછી ટેક્સમાં વધારો થયો
  • – બજારમાં કેશનું ચલણ ઓછું થયું.
  • – પીએમના નિર્ણયોથી ભારતમાં ઉભરતાં અર્થતંત્રમાં મજબૂત થયું
  • -કૃષિ અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવાનું છે લક્ષ્ય
  • -દુનિયાનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર ભારતનું છે
  • – વિકાસના લાભો ખેડૂતો સુંધી પહોંચાડવાનું લક્ષ્ય છે.
  • – દેશનું અર્થતંત્ર પાટા પર છે
  • – મહિલાઓ અને સિનિયર સિટીઝનને લાભો મળે તેવું લક્ષ્ય છે
  • – સર્વિસ સેક્ટરમાં આઠ ટકાનો વૃદ્ધિદર
  • -વિદેશી રોકાણમાં વધારો થયો
  • -7.4 ટકા વિકાસદરનું લક્ષ્ય

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.