સમાજવાદી પાર્ટી(સપા)ના અધ્યક્ષ અને ઉતરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવના કાર્યકાલ સમયમાં ગેરકાયદે માઇનિંગ કેસ અંગેની સીબીઆઈની કાર્યવાહી પછી રાજકારણમાં વધારો થયો છે.
સમાજવાદી પક્ષના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ રામ ગોપાલ યાદવે જણાવ્યું હતું કે ભાજપે સીબીઆઇ સાથે જોડાણ કરેલ છે અને તેઓ અમને નિરાશામાં ડરવાની કોશિશ કરી રહ્યા છે. રામગોપાલે કહ્યું હતું કે સીબીઆઈનો સતત દુરુપયોગ થઈ રહ્યો છે અને તે સરકારી પોપટની જેમ કાર્ય કરે છે. તેમણે કહ્યું કે હવે અમારું જોડાણ થયું નથી અને મોદી સરકારે સીબીઆઇ સાથે જોડાણ કર્યું છે.
બસપાના અતીશ મિશ્રાએ કહ્યું કે ભાજપ જરૂરી મુદ્દા પાર્ટથી ધ્યાન હટાવવા માટે CBIનો દૂર ઉપયોગ કરે છે.આ લોકો બગવાનના નામ પર લોકોને બાટી રહ્યા છે અને આ આરોપ પણ કહ્યું કે આ લોકો હનુમાનની જાત બનાવવા લાગ્યા છે.
આ મુદ્દાને લઈને આજે રાજ્યસભામાં હંગામો થયો છે.સપાના સદસ્ય દ્રારા પાર્ટીના નેતા ની સામે ક્બીનો દૂર ઉપયોગનો મુદ્દો ઊપાડતાં અન્ય સદસ્યો દ્રારા પણ વિવિદ મુદ્દા ઉપડવાનો શરૂ કર્યા સભાપતિ એમ વેંકૈયા નાયડુણે નિયમ 267ના આધારે વિવિધ પાર્ટીના સદસ્ય દ્રારા વિવિધ મુદ્દા પર ચર્ચા કરવાની માગને અસ્વીકાર કરેલ.