ચોટીલાના ટાવર ચોકમાં ગરબે રમતા ભાઈઓ અને આ ગરબી કોમી એકતાનું પ્રતીક છે.IMG 20181011 215345 HDRઅહી સર્વે જ્ઞાતિના લોકો ગરબે રમવા અને ગરબા ગાવા માટે આવે છે. આ ઉપરાંત ચોટીલાના રામચોકમાં પણ હોશ ભેર માં અંબાની આરાધના કરતી બાળાઓ નજરે પડે છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.