લીલીછમ બ્રોકલી સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી છે.
હવે અમેરિકાની યુનિવર્સિટીએ શોધ્યું છે કે બ્રોકલી પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સર અટકાવવામાં પણ મદદરૂપ બને છે તેનું કારણ આપણા શરીરની અંદર રહેલા આરએનએ પર તે જે અસર કરે છે તેના પર રહેલું છે.
સંશોધકોએ હવે શોધ્યું છે કે બ્રોકલી જેવાં શાકભાજી ખાવાી ખાસ કરીને પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ ઘટી જાય છે તેનું કારણ તેમાં રહેલાં સલ્ફોરાફેન નામનાં તત્ત્વો છે.