આ 5 સૌથી સસ્તી બાઇક કોમ્પ્યુટર બાઇક માત્ર બજારમાં જ નહિ પરંતુ શહેર માં કે ગામમાં ફરવા માટે પણ ખૂબ જ ઉપયોગી બને છે. આ પૈસા માટે ખૂબ મૂલ્યવાન જોવા મળે છે. અને તેમની જાળવણી પણ સસ્તી જોવા મળે છે. પછી ભલે તમે વિદ્યાર્થી,યુવા હોઈ કે પછી કામ કરતા વ્યક્તિ.

નવરાત્રીમાં ઘરે લઇ આવો આ 5 મોટરસાઈકલ એ પણ તમારા બજેટમાં

  • સ્પ્લેન્ડર 83.2 kmphની માઈલેજ આપે છે.
  • Honda Shineનું માઈલેજ 67.5kmpl છે.
  • TVS સ્પોર્ટનું માઇલેજ 83.09kmpl છે.

નવરાત્રીમાં ઘરે લઇ આવો આ 5 મોટરસાઈકલ એ પણ તમારા બજેટમાં

ભારતમાં તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે. આ સમય દરમિયાન, ઘણા લોકો બાઇક ખરીડ વાનું પસંદ કરે છે, કારણ કે બાઇક એ મુસાફરી કરવાની આર્થિક અને વિશ્વસનીય વાહન છે. રોજિંદા જીવનમાં બાઈક આપની મદદ કરે છે, પછી ભલે તે કામ પર જવાનું હોય કે માર્કેટમાં જવાનું હોય કે માત્ર શહેર કે ગામડામાં ફરવાનું હોય. આને ધ્યાનમાં રાખીને, અહીં અમે તમને ભારતમાં સૌથી વધુ સસ્તું ૩ બાઇક વિશે જણાવી રહ્યા છીએ. આ બાઈકની ઓછી કિંમત ઉપરાંત માઈલેજ પણ ઘણું વધારે આપે છે.

નવરાત્રીમાં ઘરે લઇ આવો આ 5 મોટરસાઈકલ એ પણ તમારા બજેટમાં

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.