Share Facebook Twitter WhatsApp સોમનાથ મંદિરે બ્રીજેશ મેરજા, પંચાયત મંત્રી ગુજરાત સરકાર ભગવાન સોમનાથજીના દર્શનાર્થે પધારેલ હતા. ભગવાન સોમનાથને ગંગાજળ અભિષેક કરેલ તથા સોમેશ્ર્વર મહાપૂજા કરી ધન્યતા અનુભવી હતી અને ટ્રસ્ટના જનરલ મેનેજર દ્વારા તેઓનું સન્માન કરવામાં આવેલ હતુ. Brijesh Merja featured Guajart News gujarat Someshwar Mahapuja somnath temple
ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગથી ગુજરાતની શાળાઓમાં વર્લ્ડક્લાસ શિક્ષણ આપવું એ જ રાજ્ય સરકારનો નિર્ધાર18/03/2025
ગુજરાતમાં અમદાવાદ-ધોલેરા એકસપ્રેસ-વે ની કામગીરી પૂરજોશમાં, કામગીરી આ મહિના સુધી પૂર્ણ થવાની શકયતા18/03/2025