શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર રૈયા ચોકડી પાસે હાલ ફલાય ઓવરબ્રીજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. દરમિયાન આજે સવારે બ્રીજના કોન્ટ્રાકટરના માણસોએ ખોદકામ દરમિયાન ડ્રેનેજની લાઈન તોડતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય જવા પામી હતી. ડ્રેનેજની લાઈન શીફટીંગ કરવામાં આવી છે તે નવી લાઈન અને જુની લાઈનનો જોઈન્ટ જયાં ભેગો થાય છે ત્યાં બ્રીજ પોશનમાં ડ્રેનેજની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. આ ભંગાણના કારણે કોઈ અવ્યવસ્થા સર્જાય ન હતી. તાત્કાલિક રીપેરીંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.
Trending
- બોલેરો પીકઅપ અને ટ્રક વચ્ચેની ટક્કરમાં ચાર દેરાણી-જેઠાણીના કરૂણ મોત : 18 ઈજાગ્રસ્ત
- કોંગ્રેસ દ્વારા આઠ મહાપાલિકા અને 33 જિલ્લામાં બંધારણ આમુખનું વાંચન
- અમરેલી પાલિકાના પ્રમુખ સામે ભાજપના સભ્યોએ મૂકી અવિશ્ર્વાસની દરખાસ્ત
- રાજ્યના યુવાનોને ઉચ્ચ શિક્ષણમાં આર્થિક સહાય આપતી મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY)
- દૂધ ઉત્પાદનમાં ગુજરાત દેશમાં ચોથા નંબરે
- પાન કાર્ડમાં કયુઆર કોડ પણ હશે: પાન-02 પ્રોજેકટને બહાલી
- ભાવનગરના લોકો પાયલોટે ઇમરજન્સી બ્રેક લગાવી ત્રણ સિંહોને ટ્રેનની અડફેટે લેતા બચાવ્યા
- જયંતિ સરધારા પર હુમલો પાટીદાર સમાજમાં ‘ઉભા ફાડિયા’ સમાન?