મિસાઈલ ટેકનોલોજીના વિકાસ માં અગ્રેસર રાષ્ટ્રોની હરોળ ની સફર વિકાસની હરણફાળ ભરી રહેલું ભારત એક પછી એક નવા કીર્તિમાન સર કરી રહ્યું છે ત્યારે ગઈકાલે બ્રહ્મોસ મિસાઈલ સુપર સોનિક ક્રુઝ પ્રકારનું મિસાઈલ પરીક્ષણમાં પ્રથમ તબક્કે નાપાસ થતા વિજ્ઞાનીઓમાં ભારે કચવાટ ઉભો થયો છે
450કિલોમીટર થી વધુની ક્ષમતા ની શક્તિ ધરાવતા નવા વર્ઝન ના બ્રહ્મ સુપર સોનિક મિસાઈલ નું ગઈકાલે પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું વહેલી સવારે કરવામાં આવેલું હા પરીક્ષણ વૈજ્ઞાનિકો ની હાજરીમાં પ્રથમ તબક્કામાં જ નિષ્ફળ નીવડ્યું હતું એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા કરવામાં આવેલા આ પરીક્ષણમાં પ્રથમ તબક્કામાં મિસાઈલે ટેકો ફકરતાની સાથે જ પડી ગયું હતું.
બ્રહ્મોસ મિસાઈલ ની 300 કિલોમીટરની રેન્જ ના નવા વર્ઝન તરીકે વિકસાવવામાં આવેલા બ્રહ્મોસ સુપર સોનિક મિસાઈલ નું આ નવું વર્ઝન 500 કિલોમીટર સુધીની રેન્જનું બનાવવામાં આવ્યું છે કૃષ્ણ પ્રકારના મહાદેવ મિસાઈલ નેભારતની બ્રહ્મપુત્રા અને રશિયાના મોસ્કો ના નામ ના સંયુક્ત રીતે બ્રહ્મ નામ અપાયું છે વૈજ્ઞાનિકો દ્વારા ફરીથી પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે