અબતકની મુલાકાતમાં આગેવાનોએ ભારવગરના ભણતરની જેમ સ્ટ્રેસ ફ્રી અકેઝામનો માહોલ ઉભો કરવા પ્રથમ પ્રયત્નની આપી વિગતો
ભાર વગરના ભણતરની જેમ વિદ્યાર્થીઓ માટે સ્ટેસ ફ્રી એકઝાન પણ અનિવાર્ય છે. અબતકની મુલાકાતે આવેલ બ્રહ્મદેવ સમાજ ગુજરાતના અગ્રણીઓ વિપુલભાઈ જાની, જીજ્ઞેશભાઈ ત્રિવેદી, નિશ્ચલભાઈ જોશી, કશ્યપભાઈ રાજયગુરૂ અને હિમાંશુભાઈ રાજયગુરૂએ જણાવેલ કે બ્રહ્મસમાજ ગુજરાત દ્વારા રાજકોટમાં સૌ પ્રથમ વખત બ્રહ્મસમાજના વિદ્યાથર્ક્ષઓ માટે પ્રીબોર્ડ એકઝામનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટ બ્રહ્મદેવ સમાજ, દ્વારા વિદ્વાન શિક્ષકોના માધ્યમથી બ્રહ્મસમાજના ધો -10 ના વિધાર્થીઓનું આવનાર બોર્ડની પરીક્ષામાં મુક્ત મને પરીક્ષા આપી શકે એ માટે પ્રિ – બોર્ડ એકઝામ રાજકોટ શહેરમાં પરીક્ષા લેવામાં આવશે. જેમાં પેપરમાં વિગત કેમ ભરવી, બેઠક વ્યવસ્થા કેવી હોય આના માટેથી તજજ્ઞ શિક્ષકો દ્વારા તૈયાર થયેલ પેપર સેટ પણ અપાશે અને પરીક્ષા લેવાશે.
આ માટે ( 1 ) વિપુલભાઈ જાની , મો.નં. 90999 46911 , ( 2 ) કશ્યપભાઈ રાજયગુરૂ , મો.નં. 79846 77265, ( 3 ) જીજ્ઞેશભાઈ ત્રિવેદી , મો.નં. 73592 93416 , (4) હિમાંશુભાઈ રાજયગુરૂ , મો.નં. 84600 11114 પર રજીસ્ટ્રેશન કરાવવું
તા. 12/02ના રોજ નજીકના સ્થળે રૂબરૂ રજીસ્ટ્રેશન કરાવવા
રાજ એન્ટરપ્રાઈજ , દેવપરા પેટ્રોલ પંપ સામે , કોઠારીયા રોડ , રાજકોટ , સમય સવારના 8 થી 10 કલાક સુધી , જીજ્ઞેશભાઈ ત્રિવેદી , મો.નં. 73592 93416, શ્રી ઈન્સ્યુરન્સ સોલ્યુશન , 306 નોર્થ એંગલ, આસ્થા રેસીડેન્સીની બાજુમાં, 150 ’ રીંગ રોડ, રાજકોટ, સમય સવારના 10.30 થી 12.30 , વિપુલભાઈ જાની , મો.નં. 90999 46911, સોમનાથ એસ્ટેટ , જમના પાર્ક મેઈન રોડ, નવા જકાતનાકા પાસે, મોરબી રોડ, રાજકોટ, સમય બપોરના 3.00 થી 5.00 વાગ્યા સુધી, ગાયત્રીધામ મંદિર , જુડુસ હોટલ સામે, કાલાવડ રોડ, રાજકોટ, સમય સાંજે 6.00 થી 8માં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.