જ્યારે તમે કોઈ છોકરીને પસંદ કરો છો, ત્યારે તમે તેને દરેક પરિસ્થિતિમાં તેણે મેળવવાની મહેનત કરો છો. આ માટે, જો તમારે જૂઠું બોલવું પડે, તો ક્યારેક તમે તેના વિશે વધારે કાળજી લેવાનું વિચારતો નથી. ચાલો આપણે તે ૭ વસ્તુઓ જાણીએ કે જે છોકરાઓને જૂઠું બોલવા માટે પ્રભાવિત કરે છે

૧. પ્રારંભિક વાતચીતમાં, છોકરાઓ વારંવાર છોકરીઓ પાસેથી તેમની પસંદગી અને નાપસંદ વિશે વાત કરે છે. એક વાર પસંદ અને નાપસંદ જાણી લિધા પછી તેની યાદી બનાવે છે. છોકરીઓને ખુશ કરવા અથવા ઈંપ્રેસ કરવા ઘણીવાર છોકરાઓ જુઠું બોલતા હોય છે.

your relationship will change as you grow older 1400x653૨. મોટાભાગના છોકરાઓ તેમના ભૂતકાળને શેર કરવાનું પસંદ કરતા નથી. તે છોકરીના મૂડ અનુસાર, તેમની જૂની ગર્લફ્રેન્ડને વિશે ખોટુ બોલે છે.

૩. મોટાભાગના છોકરાઓ ફિટનેસ વિશે પણ ખોટું બોલતા હોય છે. એક મિનિટમાં આશરે ૪૦ પુશ-અપ્સ વિશે જણાવાનું હોય છે અથવા તમે આ દોડવાની ઝડપ વિશે ભેળ-શેળ કરીને કહતા હોય છે.

improve your relationship at the gym 2૪. મોટા ભાગના છોકરાઓ તેમના પગાર અનુસાર વધુ ખર્ચ દર્શાવતા હોય છે. તેના કુટુંબની સ્થિતિ વિશે પણ ખૂબ ઉંચી વાતો ફેંકવાની છોકરાઓને આદત હોય છે.

૫. છોકરીના મિત્રોને ગમાડવાનો નાટક પણ કરતા હોય છે.

78196150૬. જો છોકરા હંમેશાં છોકરીને યાદ ન કરતા હોય, પણ જ્યારે પૂછવામાં આવે ત્યારે તેઓ અવું જ કહે છે તારી યાદોમાં ખોવાઈ ગયો છું.

૭. મોટાભાગના છોકરાઓ શરૂઆતમાં પોતાને રયળશક્ષશતિં બતાવે છે, પછી ભલેને તેઓ તેનો અર્થ જાણતા ન હોય. પોતાને લોકોની સામે કૂલ બનવા માટે આવું કરે છે.

04 041407 relationship advice from friends

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.