ભારતીય સમાજમાં સ્ત્રીનું ચારિત્ર્ય તેની વર્જિનિટી પર ટકેલું છે , જ્યારે પણ કઈ વાત આવે ત્યારે સૌપ્રથમ સ્ત્રીના ચરિત્રને તોલમા આવે છે પરંતુ ક્યારેય પુરુષના ચરિત્રની તુલના તેની વર્જિનિટી સાથે કરી છે??? આ ઉપરાંત યુવતીઓની વર્જિનિટીની ચકાસણી ત્યારે થાય છે જ્યારે પ્રથમ સંભોગ દરમિયાન તેને અસહ્ય પીળા થાય છે તેમજ તેના વજીના માથી લોહી નીકળે છે.પરંતુ પ્રશ્ન એ છે કે પુરુષની વર્જિનિટી કઈ રીતે ચકાસવી?તો પુરૂષોને સ્ત્રીની જેમ વર્જિનિટી ટેસ્ટ નથી હોતા પરંતુ કેટલીક એવી ખાસ બતો છે જે એ બાબતને ખૂલી પાડે છે કે તમારો બોયફ્રેન્ડ વર્જિન છે કે નહીં??
જો કોઈ યુવાન યુવતીને સંભોગ કરવા સમયે આડકવામાં શરમ અનુભવે અને તે આગળ વધી ના શકે તો સમજવું કે તે યુવક હજુ વર્જિન છે. જ્યારે કોઈ યુવાન પહેલી વાર કોઈ યુવતી સાથે સેક્સ કરવા જાય છે ત્યારે આવું જ કોઈક અનુભવે છે.
જ્યારે કોઈ યુવક યુવતી સાથે વાત કરવામાં પણ શરમ અનુભવે તો સમજવું કે હજુ તે વર્જિન છે.
પહેલી વાર જ્યારે કોઈ યુવક સેક્સ કરવા જયચે ત્યારે શરમ અને સંકોચથી તેના હાથ પણ ધ્રૂજવા લાગે છે. તો સમજવું કે હજુ એ વર્જિન છે.