કેન્દ્ર શાશીત દીવમા પણ ચાઇના વિશે ભારે રોષ જોવા મળ્યો છે . આજરોજ દીવના ગાંધીપરા વિસ્તારમાં રહેતા એક પરિવારના લોકોએ ચાઇનાની તમામ વસ્તુઓ ઘરમાંથી, કાઢી અને સળગાવવામાં આવી હતી તેમજ ચીનના પ્રમુખના પોસ્ટરોનુ પણ દહન કરાયુ હતુ. “ચાઇના હાઇ હાઇ અને “ભારત માતા કી જય ના નારા પણ બોલાવ્યા હતા. અને આ સાથે આ પરિવારે એક મેસેજ કે એ લોકો ચાઇનાની કોઈપણ વસ્તુનો ઉપયોગ કરશે નહીં અને અન્ય લોકોને પણ ચાઇનાની વસ્તુનો ઉપયોગ કરતા અટકાવશે.
Trending
- નવસારી હાઈવે પરથી કરોડોનો દારૂનો જથ્થો ઝડપાયો!!!
- Airtel ઓનલાઈન છેતરપિંડી રોકવા AI આધારિત ફ્રોડ ડિટેક્શન સોલ્યુશન કર્યું લોન્ચ
- નકલીની ભરમાર વચ્ચે ડુપ્લીકેટ ફેવિકોલ-ફેવિક્વિક વેંચતા ત્રણ વેપારીઓ ઝડપાયા
- સુરત: અમરોલીમાં પત્નીનો મોબાઈલ નંબર માંગવા બાબતે યુવકની ઘાતકી હ*ત્યા
- આવતીકાલે ગાંધીનગર ટાઉનહોલ ખાતે યોજાશે “મહિલા સંમેલન”
- ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક પૂર્ણ: પક્ષને મજબૂત બનાવવા પર ભાર
- ફરિયાદ સંકલન બેઠકમાં લોકમેળાનું સ્થળ બદલવાનો મુદો ઉછળ્યો
- દેશના ઇતિહાસમાં પ્રથમવાર વ્યાજખોરોની મિલ્કત જપ્ત…