ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ત્યારબાદથી જ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તો ઉમેદવારો નક્કી કરી રહી હતી પરંતુ ક્ષમતાને જનતાને સાચે જ લોક સેવા કરી શકે તેવા ઉમેદવારો ની જરૂર છે ત્યારે હાલ પ્રથમ તબક્કાના ચૂંટણી માટે ઉમેદવારોની ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે ત્યારે કયા ઉમેદવાર પાસે કેટલા પૈસા અને કેટલી સંપત્તિ છે તેનો એક તાગ મળી ગયો છે.
રાજકોટ દક્ષિણ બેઠક પરના ભાજપના ઉમેદવાર રમેશ ટીલાળા સૌથી ધનિક ઉમેદવાર
રાજકોટ દક્ષિણ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ટિકિટ પર ચૂંટણી લડી રહેલા રમેશ ટીલાડાએ પોતાના સોગંદનામાં કુલ ૧૭૧ કરોડની મિલકત જાહેર કરી છે જે આ ચૂંટણીના પ્રથમ તબક્કાના સૌથી ધનવાન ઉમેદવાર બની ગયા છે
રમેશ ટીલાણા ના નામે 56 કરોડની પ્રોપર્ટીસ છે જ્યારે તેમના પત્નીના નામે 115 કરોડ રૂપિયાના સંપત્તિ છે બંને મળીને કુલ 171 કરોડ જેવી સંપત્તિ થાય છે રમેશ ટીલાળાએ રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ છે જેમની પાસે 9.51 કરોડની જંગલ મિલકત અને 47.18 કરોડની સ્થાવર મિલકત છે જ્યારે તેમના પત્નીની પાસે 8.63 કરોડ જંગમ મિલકત અને 106.24 કરોડની સ્થાપન મિલકત છે અત્યારે તેઓ સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના પ્રમુખ છે અને લેવા પટેલ સમુદાયના ધર્મ સ્થાન શ્રી ખોડલધામના ટ્રસ્ટી પણ છે
ઇન્દ્રનીલ રાજ્યગુરુ જેમની કુલ સંપત્તિ 163 કરોડ છે
વર્ષ 2022 ની ચૂંટણીમાં રાજકોટ પૂર્વ બેઠક પરથી રાજ્યગુરુ ચૂંટણી લડી રહ્યા છે તેઓએ પોતાના સોગંદનામાં રૂપિયા ૧૬૩ કરોડની કુલ સંપત્તિ જાહેર કરી છે જેમાં તેમની પાસે 49.82 કરોડની જંગલ મિલકત અને 91.99 કરોડની ટાવર મિલકત છે જ્યારે તેમના પરિવારના નામે 17.3 કરોડની જંગ અને 4.8 કરોડની સ્થાપન મિલકત છે જેથી આ વખતે પ્રથમ તબક્કામાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ ભાજપ સિવાયના સૌથી ધનિક બીજા ઉમેદવાર હશે તેવું કહી શકાય તો તેમાં નવાઈ નહીં.